ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

નામ અને તેના પ્રકારો # જયશ્રી ચૌધરી @STP College Ankleshwar

 નામ (સંજ્ઞા) અને તેના પ્રકારો
 | ગુજરાતી વ્યાકરણ | 
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 
 આ લિંકને ટચ કરો અને નામ વિશે સ્ટડી કરો..

આપણે જગતમાં તમામ મૂર્ત-અમૂર્ત વસ્તુ, પદાર્થ કે તત્વને કોઈને કોઈ નામથી ઓળખીએ છીએ.
આ લિંકને ટચ કરો અને નામ વિશે સ્ટડી કરો.

આમ, માણસ(વ્યક્તિ), પ્રાણી, પદાર્થ કે વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે નિશાની કે નિર્દેશક કે સંજ્ઞા વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે આ નામની સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉદા૦
માણસ(વ્યક્તિ)  ➡️ અવિનાશ, સેવક, ભૂમિકા, ચાર્મી, જયેન્દ્ર
પ્રાણી ➡️ મોર, ગાય, હાથી, પોપટ, સિંહ
પદાર્થ કે વસ્તુ ➡️ પુસ્તક, પેન, કાગળ, ટેબલ, બારી
ગુણ/લાગણી/ભાવ ➡️ પ્રેમ, શોક, સ્નેહ, ક્રોધ, મીઠાશ, શાંતિ, ડહાપણ, ધીરજ, ઊંડાણ
 ક્રિયા ➡️ ગાયન, વાદન, લેખન, સર્જન, ભણતર, પઠન

નામ એટલે શું ? 
સંજ્ઞા એટલે શું ? 
પરિભાષા 
(૧) જે શબ્દ વ્યક્તિ , વસ્તુ , ગુણ , ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને 'નામ'  કહેવાય છે . એને ‘ સંજ્ઞા ’ તરીકે પણ ઓળખાવાય છે.
(૨) પ્રાણીને , પદાર્થને , ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને ‘ નામ ‘ કહે છે . 

નિશાની / નિર્દેશક ➡️ નામ ➡️ સંજ્ઞા
'નામ'નો પર્યાયવાચી શબ્દ ➡️ સંજ્ઞા 
'નામ'/'સંજ્ઞા'નો અંગ્રેજી શબ્દ ➡️ Noun 

નામના પ્રકાર
નામના કુલ પાંચ પ્રકાર છે .
➡️ સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ 
➡️ જાતિવાચક નામ 
➡️ સમૂહવાચક નામ 
➡️ દ્રવ્ય વાચક નામ 
➡️ ભાવવાચક નામ
નામના આ પાંચ પ્રકારોને વિસ્તારથી ઉદાહરણ સહિત સમજીએ.

(૧) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ 

• સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામને પહેલાં 'વિશેષ નામ' એ પ્રકારથી ઓળખવામાં આવતું હતું .

• જે નામ કે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિ, પ્રદેશ, સ્થાન કે પદાર્થને દર્શાવે તેને વ્યક્તિવાચક નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે.

• કોઈ એક જ વ્યક્તિ, પ્રદેશ, સ્થાન કે પદાર્થને ઓળખવા કે દર્શાવવા આપવામાં આવેલું 'વિશેષ નામ' તે 'વ્યક્તિવાચક નામ કે સંજ્ઞા' કહેવાય છે.
• કોઈ પ્રાણી, પદાર્થ, વ્યક્તિ, સ્થળ, સ્થાન પ્રદેશને બીજાં પ્રાણી, પદાર્થથી અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે તેને વ્યક્તિવાચક નામ કહે છે.
વ્યક્તિવાચક નામના ઉદાહરણ 
અંકલેશ્વર, નર્મદા, ગિરનાર, હિમાલય, ઈશ્વરભાઈ, નરેન્દ્રભાઈ, ભગવદગીતા, બાઇબલ,કુરાન, રામકૃષ્ણ, સરસ્વતી, ગુજરાત, ભારત, દિવાળી, હોળી, જાન્યુઆરી, સોમવાર

(૨) જાતિવાચક નામ 
• જે નામ કે સંજ્ઞાઓ પ્રાણી, વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગ કે આખી જાતિને કે અનેક વ્યક્તિઓને દર્શાવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
• જે નામ આખા વર્ગને તેમજ તે વર્ગમાંથી કે જાતિમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે.

જાતિવાચક નામ ઉદાહરણ

 માણસ, શિક્ષક, નદી, ફુલ, પ્રાણી

(૩) સમૂહવાચક નામ 
• કેટલીક સંજ્ઞાઓ વ્યક્તિને નહીં પણ સમૂહને દર્શાવે છે. 
• આમ સમૂહ દર્શાવતી સંજ્ઞાઓને સમૂહ વાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
• સમૂહ એટલે સરખા ગુણોવાળી/ખાસિયત વાળા વ્યક્તિ કે પ્રાણીનું એકત્ર થવું તે, તેમનો સમૂહ બનવો કે સમુદાય બનવો તે.
• કેટલાક નામ કે સંજ્ઞા વડે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવામાં આવે છે તેને સમૂહવાચક નામ કહેવામાં આવે છે.
• આ નામ કે સંજ્ઞા સમૂહથી છૂટી વ્યક્તિ પ્રાણી વસ્તુઓ ને લાગુ પડતા નથી. 

સમૂહવાચક નામના  ઉદાહરણ 

ટુકડી, સમિતિ, ફોજ, કાફલો, ટોળું, મેદની, જમાત, સંઘ, ચાવીનું ઝૂમખું 

(૪) દ્રવ્યવાચક નામ 
• જે વસ્તુઓ જથ્થામાં  દ્રવ્ય રૂપે કે પદાર્થ રૂપે રહેલી છે. જેનું વજન થઈ શકે છે. જેનું માપ લઈ શકાય છે. એવી દ્રવ્ય રૂપે કે પદાર્થ રૂપે રહેલી વસ્તુઓની ઓળખ માટેના સૂત્રોને દ્રવ્યવાચક નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે.
• ટૂંકમાં જે નામ સંજ્ઞા કે પદ જથ્થાના રૂપમાં હોય,જેને છૂટી પાડીને ગણી ન શકાય, જેને માપી કે તોલી શકાય તેવી વસ્તુના નામને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.

દ્રવ્યવાચક નામના  ઉદાહરણ

રાગી, બાજરી, મકાઈ, ચોખા, દૂધ, દહીં, ઘી, છાશ, મધ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સોનુ, ચાંદી, માટી ,અગ્નિ, હવા, પાણી, લોખંડ

(૫) ભાવવાચક સંજ્ઞા
• ભાવોને દર્શાવતી સંજ્ઞાને ભાવ વાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
• કેટલાંક નામ (સંજ્ઞા) નક્કર પદાર્થ દર્શાવતા નથી, પણ ભાવ, લાગણી સ્વાદ દર્શાવે છે. એવા ગુણ દર્શાવે છે કે  આ બધી સંજ્ઞાઓના રૂપ, રંગ કે આકાર નથી.  જેને અડકી કે આંગળી ચીંધીને બતાવી શકાતી નથી આવા ભાવોને દર્શાવતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.
• જે ઇન્દ્રિયોથી ઓળખાય કે પરખાય નહીં પણ મનથી સમજાય કે ઇન્દ્રિયો દ્વારા જેને અનુભવી શકાય તેવા મનના ભાવ ગુણ કે ક્રિયાને દર્શાવતી સંખ્યાને ભાવવાચક સંજ્ઞા કહે છે. 
• ભાવવાચક સંજ્ઞાઓ વિશેષણ પરથી અને ક્રિયાપદો પરથી બને છે.

ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ 

ભલાઈ, મીઠાશ, મૂર્ખાઈ, વિચાર,સેવા, કામ, મદ, રણકાર, દયા, સેવા, કડવાશ, રતાશ, મીઠાશ, ઠંડી, ગરમી, ક્રોધ, તિરસ્કાર, આનંદ, શોક, વાત્સલ્ય, સુખ, દુઃખ
 .

પ્રમાણપત્રો : ટેસ્ટિમોનિયલ્સ



પ્રમાણપત્રો : 
( Testimonials)
# જયશ્રી ચૌધરી @ STP College, Ankleshwar 
પ્રમાણપત્રો : 
( Testimonials) ટેસ્ટિમોનિયલ્સ
પ્રમાણપત્ર એટલે ગુણપત્ર, આબરૂ પત્ર, ગુણોનો વર્ણપત્ર 
કોઈપણ અભ્યાસ કે નિયત તાલીમ આપતી શૈક્ષણિક લાયકાત ધરાવતાં બોર્ડ કે યુનિવર્સિટી તરફથી જે પ્રમાણપત્ર મળે છે તેને સર્ટિફિકેટ્સ કહેવામાં આવે છે.  ઉપરાંત શાળા અથવા કૉલેજના આચાર્યો, મારે તેની આઇતી મ્યુનિસિપલ કાઉન્સિલર વિધાનસભા કે સંસદના સભ્યો કંપની કે સંસ્થાના પ્રમુખ અધિકારી પોતાના વિદ્યાર્થીઓને, કર્મચારીઓને,  સુયોગ્ય લાયકાત કામગીરી આધારિત વ્યક્તિને જે પ્રમાણપત્રો આપે છે, એને અંગ્રેજીમાં ટેસ્ટીમોનિયલ્સ કહેવામાં આવે છે.
પ્રમાણપત્રો : 
( Testimonials) ટેસ્ટિમોનિયલ્સના પ્રકારો 
 (૧) કેળવણી સંસ્થાના આચાર્ય  કે શિક્ષક દ્વારા અપાતાં પ્રમાણપત્રો
 આ પ્રકારના પ્રમાણપત્રોમાં  આચાર્ય પોતાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપે છે તેમાં નીચેની બાબતોનો  ઉલ્લેખ કરવામાં આવે છે.
(૧) શૈક્ષણિક કારકિર્દી 
(૨) અભ્યાસનાં વર્ષો 
(૩) શિક્ષણેતર,  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં લીધેલો ભાગ અને મેળવીને સિદ્ધિઓ વિશેષતાઓ
(૪) એનએસએસ કે એનસીસી માં સહભાગિતા અને વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ 
(૫) વિદ્યાર્થીના ચારિત્ર અને વ્યક્તિત્વની વિશેષતા વિશે સામાન્ય અભિપ્રાય
(૬) વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કરેલી ઉલ્લેખનીય કામગીરી
(૭) અંતે વિદ્યાર્થીને તેના જીવનના ક્ષેત્રમાં ઝડપથી સફળતા મળે એવી શુભેચ્છા
આમ શૈક્ષણિક સંસ્થા તરફથી આપવામાં આવતા પ્રમાણપત્રમાં આ બાબતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે.
 (૨) માલિક તરફથી અપાતા પ્રમાણપત્રો
 પોતાની સંસ્થા કે કંપનીમાંથી કોઈ કર્મચારી નોકરી છોડી જાય ત્યારે માલિક તરફથી પણ પ્રમાણપત્રો આપવામાં આવે છે. આ પ્રકારના પ્રમાણપત્રોમાં નીચેની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે.
(૧) આ પ્રમાણપત્રોમાં 'જે વ્યક્તિને સંબંધ હોય તેને'  એવો નિર્દેશ કરવામાં આવે છે. 
(૨) નોકરી છોડનાર કર્મચારીની નોકરીની મુદત
(૩) હોદ્દો 
(૪) લાયકાત 
(૫) કાર્યક્ષમતા 
(૬) નિષ્ઠા 
(૭) અંત : ભાવિ ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે.
(૩) મહત્વના પદાધિકારીઓ કે હોદ્દેદારો તરફથી અપાતા પ્રમાણપત્રો
આ પ્રકારના પ્રમાણપત્રો માનદ ન્યાયાધીશ , મ્યુનિસિપલ કાઉન્સિલર, વિધાનસભા કે સંસદના સભ્યો પણ માંગે તેને એ વ્યક્તિ સાથેના પોતાના સંબંધો એની યોગ્યતા, ચારિત્ર્ય  વિશે પોતાનો અભિપ્રાય પ્રગટ કરતા પ્રમાણપત્રો આપે છે.
પ્રમાણપત્રો : 
( Testimonials) ટેસ્ટિમોનિયલ્સનું મહત્વ / ઉપયોગ 
- આવા પ્રમાણપત્રો  નોકરી મેળવવા માટે મદદરૂપ થતા હોય છે.
- પ્રમાણપત્ર  મેળવનારના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે.
- તે પ્રમાણપત્ર મેળવનારના વ્યક્તિત્વ અને યોગ્યતાનો વિશ્વાસપાત્ર દસ્તાવેજ છે.
- આ પ્રકારના પ્રમાણપત્ર મેળવનારમાં આત્મગૌરવની અનુભૂતિ પ્રદાન કરે છે.
- આ પ્રકારના પ્રમાણપત્ર મેળવનારાની પ્રતિષ્ઠાને બિરદાવવામાં આવે છે.
 સૌમાં શૈક્ષણિક લાયકાતના બોર્ડ કે યુનિવર્સિટીના અને શાળા-કૉલેજના આચાર્યોએ આપેલા પ્રમાણપત્રો બહુ મહત્વના ગણાય છે.
ઉદાહરણ - ૧
ઉદાહરણ - ૨
ઉદાહરણ - ૩

સંદર્ભ
 ગજાનન પ્રકાશન "વાણિજ્ય પત્ર વ્યવહાર" પ્રકાશક : શ્રી ગજાનન પુસ્તકાલય, ટાવર રોડ, સુરત-૩

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023

અનેકાર્થી શબ્દો : શબ્દ એક - અર્થ અનેક

અનેકાર્થી શબ્દો 
| શબ્દ એક - અર્થ અનેક |
# જયશ્રી ચૌધરી 
@ STP College, Ankleshwar 
આ લિંકને ટચ કરો અને અનેકાર્થી શબ્દો વિશે વિડિયો જુઓ...

 અનેકાર્થી શબ્દો : 
અનેકાર્થી શબ્દો : આ શબ્દ આ રીતે બનેલો છે.
અનેક + અર્થી + શબ્દો
અનેકાર્થી = એકથી વધારે અર્થ આપવાવાળો
શબ્દો = શબ્દો
ભાષામાં કેટલાક એવા શબ્દોનો પ્રયોગ થાય છે જે અનેકાર્થી હોય છે. પ્રત્યેક ભાષામાં કેટલાક એવા શબ્દો હોય છે જેનો એક થી વધારે અર્થ નીકળતો હોય છે. જે અલગ અલગ પ્રસંગોમાં વાક્યોની સાથે મળીને જુદા જુદા અર્થ આપતા હોય છે. આ શબ્દ અનેકાર્થી શબ્દ કહેવાય છે. અનેકાર્થક શબ્દનો અર્થ છે અને અનેકઅર્થવાળા અર્થાત્ જે શબ્દોથી એકથી વધારે અર્થબોધ થાય છે એને અનેકાર્થક (Homonyms)કહેવાય છે.

અનેકાર્થી શબ્દો : પરિભાષા
(૧) એવા શબ્દો જેના અનેક અર્થ થાય છે તેને અનેકાર્થી શબ્દ કહેવામાં આવે છે. 
(૨) જે શબ્દોના એકથી વધારે અર્થ થાય છે એને અનેકાર્થી શબ્દ કહેવાય છે.
સાહિત્યમાં અનેકાર્થી શબ્દોનો પ્રયોગ ખાસ કરીને, વિશેષત: કાવ્યમાં જોવા મળે છે. કાવ્યના રસાસ્વાદનને માટે એનું જ્ઞાન આવશ્યક છે. આ શબ્દો દ્વારા કવિઓએ યમક અને શ્લેષ અલંકારોનો ભરપૂર પ્રયોગ કર્યો છે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અનેકાર્થી  શબ્દોની સૂચિ પ્રસ્તુત છે.

 શબ્દ એક અર્થ અનેક
(૧) અગર : મીઠું પકવવા કયારા, જો
(૨) અજ : બકરો, બ્રહ્મા, દશરથના પિતા  
(૩) અર્થ : હેતુ, મતલબ, માયનો, સમજ, સમજૂતી, ધન, નાણું, સંપત્તિ,  ગરજ, ઈચ્છા, પ્રયોજન, અભિપ્રાય
(૪) અંબર : આકાશ, એક પ્રકારનું વસ્ત્ર, એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય, 
(૫) આમ :  કાચો મળ, કેરી, સામાન્ય, આ પ્રમાણે 
(૬) આય : વેતન, આવક, લાભ, આયુષ્ય, પેદાશ
(૭) આશ્રમ : રહેઠાણ, તપોવન, સાધુનું નિવાસસ્થાન, જિંદગીના ચાર આશ્રમ, પર્ણકુટિ, છાત્રાલય,
(૮) આંકડો : રકમ, સંખ્યા, લેણદણનો હિસાબ, કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો, ગલ , ડંખ, મૂછનો વાળ
(૯) આંચ :  તકલીફ 
(૧૦) ઉત્તર : જવાબ, ઉત્તર દિશા, પાછળનું, ડાબી, રદિયો, વધારે, બાકીનું, બચાવનું કથન, વચન
(૧૧) ઉપાધિ : પીડા, આપદા, જંજાળ, ચિંતા, પંચાત, સંજ્ઞા, ખિતાબ કે પદવી અટક, ઉપનામ
(૧૨) ઉલ્લુ : મૂરખ, બુદ્ધિ વગરનું, અણસમજ, ગવાર, બેવકૂફ, અવિચારી
(૧૩) એકી :  એકમ, બે વડે નિ:શેષ ન ભાગી શકાય તેવી સંખ્યા, એકડા,  એકી કરવા જવું  
(૧૪) કટકી : લાંચ લેવી, કેરીનો ટુકડો
(૧૫) કટાર : છરી, છાપામાં લખાતી કટાર
(૧૬) કર : હાથ, વેરો, મહેસૂલ, લાગો, કિરણ, સૂંઢ 
(૧૭) કાંટો : શૂળ, તેના જેવા આકારની કોઈ વસ્તુ, તોલ કરવાનું સાધન, નાકે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું, ખાવા માટેનું સાધન, પોપટના ગળામાં થતો રોગ, અંટસ, નળતર 
(૧૮) ખંડ : ટુકડો, હિસ્સો, ઓરડો, ભાગ, કકડો, પ્રકરણ, પૃથ્વીના પાંચ ભાગોમાંનો એક, નાનું, ટૂંકું
(૧૯) ખાતર : ચાકરી, ચોર,  ચોરે ભીંતમાં પાડેલું બાકોરું, છાણિયું રાસાયણિક ખાતર, ખેતરની ફળદ્રુપ બનાવવા વપરાતી ચીજ,તરફદારી 
(૨૦) ખોખું : હાડપિંજર, ખાલી, તકલાદી પેટી, બીબું (નમૂનો) કાચું લખાણ, મુસદ્દો 
(૨૧) ગજ : હાથી,માપવાની ફૂટપટ્ટી, પત્રો, બંદુકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો, લંબાઈ માપવાનું 24 તસુંનું માપ, બારણાની ભોગળ, ધાતુનો નક્કર સળિયો 
(૨૨) ગતિ : ચાલ, ઝડપ, સમજશક્તિ સ્થિતિ, રસ્તો, મર્યા પછીની સ્થિતિ, પ્રવેશ, મતિ, બળ, દશા
(૨૩) ગામ : માણસની રહેવાની જગ્યા, વતન
(૨૪) ગુણ : સ્વભાવ, ખાસિયત, ધર્મ, અંક, શણનો થેલો, લક્ષણ, ધર્મ, સદગુણ, અસર, ફાયદો, ઉપકાર, પણછ,  દોરી, દોરડું, દોકડો, માર્ક 
(૨૫) ગુરુ : ભારે, શિક્ષક, છ શાસ્ત્રની એક સંજ્ઞા, વડીલ, મોટું , દીર્ઘ, ગોર, એ નામનો ગ્રહ , ગુરુવાર
(૨૬) ઘોડો : હય, અશ્વ, વાજી, સેંધવ, તુરંગ, નદી કે દરિયાનું મોટું મોજું, ચાપ, મોટી ઘોડી, એક ઘરેણું, ઘોડા જેવા આકારની ખીંટી,  બંદૂકનો ઘોડો 
(૨૭) ચાર :  એક સંખ્યા, લીલુ ઘાસ ખેપિયા, જાસૂસ, ચારની સંખ્યા, થોડું ઘણું 
(૨૮) ચાલ :  રિવાજ, ચાલી, ગતિ, ચાલવાનો ઢંગ, ચાલવાની પદ્ધતિ, વર્તણૂંક, દાવ, ચરિત્ર
(૨૯) ચોક : ઘર વચ્ચેની ચોખંડી છોબંધ ખુલ્લી જગ્યા, આંગણા આગળની ખુલ્લી જગ્યા, બજાર, ગુજરી, 4 નો ઘડિયો, ગામ વચ્ચે ની જગ્યા, બજાર વચ્ચેની જગ્યા
(૩૦) ડબ્બો : દાબડો, રેલગાડીનો ડબ્બો, ઘડિયાળનો ડબ્બો, એક જાતનું ફાનસ, હરાયા ઢોર પુરવાનો વાડો
(૩૧) ઢાળ :  ઢોળાવ, રિવાજ, વલણ, ઢંગ, રીત 
(૩૨) દંડ : લાકડી, શિક્ષા, એક પ્રકારનો  વ્યાસ, છડી, સજા, શિક્ષા તરીકે લેવાતું નાણું, એક જાતની કસરત, ચાર હાથની લંબાઈ જેટલું માપ 
(૩૩) દોષ : ભૂલ, ખોડખાંપણ, ગુનો, વાંક, લાંછન, પાપ, ભૂલચૂક, ખામી
(૩૪) નાકું : કાણું, જકાત લેવાનું થાણું, જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ, રસ્તાનો છેડો, ગામમાં દાખલ થવા બદલ અપાતો કર, શહેરનું પ્રવેશ દ્વાર
(૩૫) પક્ષ :તરફેણ, દલ, પાંખ, પખવાડિયું, તડ કે ભાગ, તકરારના પક્ષની એક બાજુ, પક્ષપાત
(૩૬) પટ : કપડું,પડદો, પટલ, તરત જ, ખાના ચીતરેલું પાટીયું કે કપડું, પાસ, નદીની પહોળાઈ, વિસ્તાર, વસ્ત્ર, ફલક
 (૩૭) પદ : પગ, હોદ્દો, કાવ્યનું એક સ્વરૂપ, વ્યાકરણની એક સંજ્ઞા, દરજ્જો, અર્થવાળો શબ્દ, કવિતાની કડી, ઉત્તર
 (૩૮) પાક : ખેતીની નીપજ, રસોઈ, પકવવું તે, પાકવું તે (ગૂમડું) દૂધ, ઘી, ચાસણી વગેરેમાં રાંધી બનાવવામાં આવેલો ખોરાક, પ્રામાણિક, પવિત્ર
(૩૯) પાત્ર : યોગ્ય, વાસણ, નાટકમાં ભાગ લેનાર, વાર્તામાં આવતી વ્યક્તિ, અધિકારી પુરુષ, નદીના બે કાંઠા વચ્ચેનો ભાગ, કથા કે વાતમાં આવતી વ્યક્તિ, લાયક
(૪૦) પાનું : પાંદડું, પૃષ્ઠ, ગંજીપાનું પત્તુ, નટ/ચાકી ફેરવવાનું ઓજાર, ચરા કે ચકુનું પાનું, લીલા રંગનું રત્ન, સ્ક્રુ ડ્રાઇવર
(૪૧) પૂર્વ : ઉગમણું, સૂર્ય ઊગવાની દિશા, પ્રાચીન, આગળનું
(૪૨) બીજ : બી, વીર્યનું બિંદુ, ઓલાદ, વર્ણ કે અક્ષર, બીજમંત્ર, સમીકરણનું બીજ, નાટક કે કથાનું મૂળ, ભાવાર્થ, બીજી તિથિ, સુદ બીજે દેખાતો ચંદ્રનો સહેજ ગોળ આકાર, સમીકરણનું બીજ-રૂટ
(૪૩) ભરત : ભરેલું, ભાર, વજન, જવાબદારી, 24 મણનું વજન, ભરવું તે કે ભરેલું માપ, લૂગડાં ઉપર વેલબુટ્ટી વગેરે ભરવી તે, બીબામાં રસ રેડી ઘાટ બનાવવો તે, મસાલો ભરી કરેલું શાક, રામનો ભાઈ, પ્રમાણ
(૪૪) ભાર : વજન, જવાબદારી, 24 મણનું વજન, વિસ્તાર, અપચો, આભાર, પાડ માનવો, પેટમાં ભાર
 (૪૫) મંડળ :  કુંડાળું ,ટોળું, સંઘ, પ્રાંત, બાર રાજ્યનો સમૂહ, ઋગ્વેદનો દસ ખંડમાંનો દરેક, ગોળ, ઘેરાવો ખંડીઓ રાજા
(૪૬)  મધુ : ગળ્યું, મધ, દારૂ, વસંત, ચૈત્ર માસ, અશોક વૃક્ષ 
(૪૭) માન : સન્માન, પ્રેમ, અભિમાન, આબરૂ, પ્રતિષ્ઠા, સદભાવ, આદર 
(૪૮) માળો : પંખીનું ઘર, ઘણાં કુટુંબો રહી શકે તેવું ઘણાં માળવાળું મકાન, ખેતરનો માંચડો, માળ, ઘેરો
(૪૯) વાર : દિવસ, વિલંબ, હુમલો, રોકાવું, અઠવાડિયાનો દિવસ, વખત, ફેરી, ઢીલ, પાણી, ત્રણ ફૂટ માપ
(૫૦) હાર :  માળા, પંક્તિ, પરાજય, પંગત, ગળાનું ઘરેણું  

મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

પત્ર

આજે પત્રો આપવામાં આવ્યા છે, તે વ્યક્તિગત પત્ર છે. આ પત્ર નિકટના સંબંધીઓને લખવામાં આવે છે. આ પ્રકારના પત્રો અને આ વ્યક્તિગત પત્રોમાં એક રૂપ હોય છે. આ રૂપને સામાજિક પત્ર છે પણ કહેવામાં આવે છે. એ પત્ર પણ વ્યક્તિગત દ્વારા બીજા વ્યક્તિને નિમંત્રણ, ધન્યવાદ, આભાર સહાનુભૂતિ સ્વરૂપમાં લખવામાં આવે છે. આ પ્રકારના પત્રોને જે રૂપ પ્રચલિત છે. 
એમાં પ્રમુખ આ પ્રકારે છે 
પિતાને પત્ર સરનામું તારીખ આદરણીય પિતાજી સાદર ચરણ સ્પર્શ આપનો કૃપા પત્ર મળ્યો પત્રનો ઉત્તર આપવામાં મોડું થયું તે માટે ક્ષમાપ્યારથી છો એ જાણીને પ્રસન્નતા થઈ કે આપ અને માતા સ્વસ્થ અને આનંદ સહિત છે ખાસ કરીને આ પત્રો એટલા માટે લખી એટલા માટે લખી રહ્યો છું કે પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને હું પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયો છું વર્ગમાં સર્વાધિક ગુણ અને પ્રત્યેક વિષયમાં પ્રાપ્ત થયા છે આદરણીય માની પ્રણામ ચંદ્ર તથા બાળકોને પણ ખૂબ ખૂબ સ્નેહ આપનો પ્યારો પુત્ર રામદાસ પત્ર પ્રાપ્ત કરનાર અંબુભાઈ પટેલ 31 ધન લક્ષ્મી ગૃહ સંકુલ અંકલેશ્વર પત્ર લખનાર શ્રી અનિકેત અંબુભાઈ પટેલ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર 3930001
પુત્રની પત્ર આવાસ ચિરંજીવો બેટા અનિકેત પ્રશ્ન રહી ઘણા દિવસ થઈ ગયા તમને કોઈ પત્ર નથી લખ્યો આશા છે કે તમે સહ પરિવાર સ્વસ્થ અમે બધાની કાર્ય કુશળ છીએ તારી માં તથા બાળકોને મળવાની ખૂબ જ ઈચ્છા છે આ તમારી પાસ આવી જતી પણ અહીંયા પાકની કઢાઈ શરૂ થઈ ગઈ છે એટલા માટે નથી આવી શકતી. તમે થોડું સમય કાઢીને બાળકોને આ મળવા માટે આવો તો સારું રહેશે તમારી પાસે સમય નહીં હોય પણ કોશિશ કરીને જોજો તમારી નાની બહેન અને તને પોતાની પાસે રાખીને આગળ વધારવા માંગો છો એ મારી પણ ઈચ્છા છે કે ઘણો અભ્યાસ કરે અને ત્યાં આગળ વધી દરેક પરીક્ષામાં સારા પરિણામથી એ ઉતરણ થઈ રહી છે બધા અધ્યાપક કહેતા હતા કે એ મહેનતુ છે અને પ્રતિભા સંપન્ન પણ છે અને એ સારી રીતે અભ્યાસ કરશે તો સારી નોકરી પણ મળશે પોતાના ઘર પર પણ મળી જશે પરંતુ તમારી માં એ મને કચોળતી રહે છે કે છોકરા ને જોઈને એનો લગ્ન સમયસર કરી તો પણ એમાં એનો કોઈ દોષ નથી. અહીં વાતાવરણ જ એવું છે કે આપણા સમાજમાં અત્યાર સુધી જલ્દી લગ્ન કરી દેવાની પરંપરા રહી છે અને આ અનિતા જેવી છોકરીને બહુ મોટી છોકરી માનવામાં આવે છે આવા સમાજમાં કાનૂન દ્વારા સુધારણા સમજાવો સંભવ છે નજાને કેટલા બધા મહાપુરુષો આવીને જતા રહ્યા પણ સમાજમાં જે પૂરી થી પડી છે એને છોડાવું શક્ય નથી આપણા સમાજમાં જે પછાતપણાનું મૂળ કારણ અશિક્ષણ અને ખાસ કરીને સ્ત્રીઓ અશિક્ષિત હોય છે તે છે આજે આપણો દેશ આ વિકસિત દેશ છે એને વિકાસશીલ દેશ માનીને આપણે પોતે સંતોષ માનીએ છીએ પરંતુ પ્રગતિશીલ વિશ્વના માનસ ચિત્રમાં આપણું સ્થાન ક્યાં છે એ આપણે બધા જાણીએ છીએ દેશ અને સમસ્યાઓની સામે સંઘર્ષ કરી રહ્યો છે એમાં મોટો ભાગ મૂળમાં નારીનો આશિક્ષિત પણ છે જાતિવાદ ફેલાવાથી આ વિષય પર એક માત્ર હલ છોકરીને શિક્ષિત કરવું એ જ છે હસ્તાક્ષર કરવાથી શિક્ષિત સાક્ષર માની લેવામાં છે એ અજ્ઞાન શું હોઈ શકે એનાથી વધારે એટલા માટે આ વખતે તું અનિતા ને પોતાની સાથે લઈ જજે તારી વાત નહીં પાડી શકે સૌ પુત્રવધુ અને રીતા ગોકુને પ્રેમ તારા પપ્પા અંબુભાઈ
મિત્રની પત્ર સરનામું તારીખ પ્રિયબંધુ સપ્રેમ નમસ્કાર તમારા પત્ર ના બરાબર સાત દિવસ પછી જવાબ આપી રહ્યો છું કારણકે હું આ દિવસોમાં અસવસ્થ થઈ ગયો હતો પણ હવે એકદમ સ્વસ્થ છો અને તને પત્ર લખી રહ્યો છું ત્યારે એવું લાગે છે કે હું અસ્પષ્ટ થયો જ નથી. એકવાર તો તમને પોતાની પાસે બોલાવવાનું મન પણ થઈ ગયું હતું પરંતુ તારો અભ્યાસમાં બધા આવશે હવે તું જેટલો પણ ગુસ્સો કરવો હોય તો કરી શકે છે પણ અહીંયા મને મળવા ચાલી આવીશ નહીં. મને હવે કોઈ તકલીફ નથી ખૂબ ખાવા પીવા કોલેજ જવા લાગ્યો છો અને ગુસ્સાવાળા પત્ર લખો કે તમારી અભ્યાસ કેમ ચાલે છે અને પૂરો વિશ્વાસ છે કે તું આઈએસ ની પરીક્ષા માં ખુબ સારા માર્ક થી ઉતરીને થશે અને તને પસંદ કરી લેવામાં આવશે સામે લોકોમાં કેવળ પોતાના સપના હોય છે જે એને સાકાર કરવા માટે પ્રયત્ન કરતા હોય છે પણ જો તમારા જેવો સદ પુરુષ હોય છે એ આત્મીય લોકોને સપનાને સાકાર કરવા માટે પોતાની ઈચ્છા અને પોતાના ને છોડી દેતા હોય છે હું જાણું છું કે તારી ઈચ્છા એમબીએ કરવાની હતી પરંતુ તમને પોતાના મમ્મી પપ્પાની ઈચ્છા પૂરતી માટે આઈએસ ની તૈયારી શરૂ કરી છે અહીં હું મારા મનની વાત કહી દઉં કે તો આઈએએસ બને એવી મારી હાર્દિક ઈચ્છા છે આઈએએસ થવાની સાથે સાથે તું એમબીએ વગેરે પણ કરી શકે છે સરકારી અધિકારી બનું અને કોઈ કંપની ફેક્ટરીમાં મેનેજર બનવું બંનેમાં તુલના થઈ શકે તેમ નથી મેનેજરને વેતન ભલે વધારે મળતું હોય પણ સમાજને એ શું આપી શકે છે is બનીને તું ગરીબો શોષી તો પીડી તો દલિતો અને માટે ઘણું બધું કરી શકે છે તો એક ખેડૂતનો પુત્ર છે એ ખેડૂતના દર્દીને સમજી શકે છે સારી રીતે કેટલું કલ્યાણકારી કામ કરી શકવાથી વધારે શક્તિશાળી શક્તિ તમારી પાસે હશે તો જ્યાં પણ રહેશે ત્યાં શક્તિ વિહીન લોકો નતો ઉદ્ધારક માનવામાં તને સન્માન આપવામાં આવશે અહીંયા હું સન્માનની વાત નથી કરી રહ્યો. પ્રભાવશાળી રીતથી જનતાની સેવા કરી શકવાનો અવસર પર હું વજન આપી રહ્યો છું અને વિશ્વાસ છે કે ઘરવાળા તથા હું તમને તારા માટે જે સ્વપ્ના સજાવ્યા છે નિશ્ચિત રૂપથી એને સાકાર કરવામાં તમને સફળતા મળશે ખૂબ મન લગાવીને અભ્યાસ કરજે યાદ રાખજે એક જ પ્રયાસમાં તારી પેલી પાર પહોંચી જવાનું છે તારા અન્ય સાથીઓને પણ મારી શુભકામનાઓ તારો અભિનંદન અનિકેત


 ડાબી બાજુ ફોન વગેરે નંબર અનેક રૂપે લખવાનું પ્રચલિત હોય છે તારીખ હંમેશા જમણી તરફ લખવામાં આવે છેઅંગત પત્ર એ એક પ્રકારનું પત્ર છે (અથવા અનૌપચારિક રચના ) કે જે સામાન્ય રીતે અંગત બાબતોને લગતી બાબતો (વ્યાવસાયિક બાબતોને બદલે) અને એક વ્યક્તિથી બીજામાં મોકલવામાં આવે છે.
18 મી સદીથી વ્યક્તિગત પત્રો ( ડાયરીઓ અને આત્મકથાઓ સાથે ) વ્યક્તિગત સંચારના લોકપ્રિય સ્વરૂપો રહ્યા છે. પરંતુ નીચે જણાવેલ મુજબ, છેલ્લા કેટલાક દાયકાઓમાં વિવિધ નવીનતાઓએ વ્યક્તિગત પત્ર-લેખનની પ્રથામાં ઘટાડો કર્યો છે.
આજે, વ્યક્તિગત પત્ર લેખન ઘટતી જતી કલા છે.અમારા જીવનની વાર્તાઓ હવે ટૂંકા, અચાનક, અનિવાર્ય અને અનગ્રામેટિક ઇ-મેલમાં કહેવામાં આવી છે, જે સુંદર હસ્તલિખિત લખાણમાં લખાયેલા હોય છે. , કૉલેજના વિદ્યાર્થીઓ મોમ અને બાપને ઘર લખે છે, માતાપિતા બાળકોને પ્રેમાળ અક્ષરો લખે છે જેઓ ઊંઘમાં દૂર શિબિરમાં તેમની પ્રથમ ઉનાળામાં ખર્ચ કરે છે ...
"વ્યક્તિગત પત્રો માટે ઓવરરાઈડીંગ સૂચના: હકારાત્મકથી, હકારાત્મક, દેખભાળ, આપવી સ્વરમાં લખો ગરમ અક્ષરોમાં હંમેશા સારામાં સારા કાર્યો કરવાની ક્ષમતા રહેલી છે અને કમ્પ્યુટર્સ અને ઈ-મેલના વયમાં, જૂના જમાનાનું વ્યક્તિગત પત્ર વધુ બહાર રહે છે. "
"ઇ-મેઇલ, આઈફોન અને સેલ ફોન્સે વ્યક્તિગત પત્ર લેખનની પ્રથા ખૂબ ઓછી કરી છે, જો કે, હજુ પણ ઘણા હેતુઓ માટે અક્ષરો યોગ્ય છે, અને તેઓ હજુ પણ મૂલ્ય છે. હસ્તલિખિત પત્ર ખાસ કરીને આભાર-નોંધોની નોંધો માટે અને શોક. "
એક પત્ર અલગ કેવી રીતે પત્ર છે
"તમે 'મોકલો' પર ક્લિક કરો તે પહેલાં પ્રૂફરીંગ વગર તમે લખી લો તે પહેલાં થોડાક અચાનક વાતો કરતાં લખવાની વધુ સમય લાગે છે; તે વાંચવા માટે વધુ સમય લે છે, જે બ્લિંક-એન્ડ-ડિલિટ બ્લિટ્ઝથી તમને તમારા ઇનબૉક્સને સાફ કરવામાં મદદ કરે છે; અને તે ઊંડા ખોદે છે સંક્ષિપ્ત હસ્તલિખિત નોંધ કરતાં તમે મેલમાં મૂકાય છે.એક પત્ર જે એક મિનિટ કરતાં વધુ ધ્યાન આપે છે તેનાથી વહેવાર કરે છે.તેનો સંબંધ કોઈ સંબંધને મજબૂત કરવાનો છે, માત્ર પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતો નથી. પત્ર ચોક્કસ સંદેશ સુધી મર્યાદિત નથી 'તમે આવી શકો છો?' અથવા 'જન્મદિવસની તપાસ માટે આપનો આભાર.' ઊલટાનું, તે બંને લેખક અને વાચકને એક પર્યટન પર લઈ શકે છે જે મ્યુચ્યુઅલ ટ્રસ્ટના હોમ બેઝમાંથી ઉતરે છે: 'મને ખબર છે કે મને જે લાગે છે તેમાં રસ પડશે' અથવા 'હું આ અંગે તમારા વિચારો સાંભળવા માગું છું . ' ભલે તે તમારા જીવનમાં ઓનસ્ક્રીનમાં આવે અથવા મેઈલ સ્લોટ દ્વારા આવે છે, સારી રીતે માનવામાં આવતા વ્યક્તિગત પત્રને મોટેથી વાંચવા, પ્રતિભાવ આપવા, પ્રતિસાદ, ફરીથી વાંચવા અને સાચવવા માટે અનિવાર્ય છે.
પર્સનલ લેટર્સના પ્રકાર
જ્યારે તમારો સંદેશ ખૂબ જ વ્યક્તિગત હોય અથવા તમે જે વ્યક્તિને લખો છો તેના માટે એક ખાસ જોડાણ બનાવવું હોય, તો શ્રેષ્ઠ પસંદગી વ્યક્તિગત હસ્તલિખિત પત્ર છે.

"નીચે આપેલા લેખોના પ્રકારોના ઉદાહરણો છે જે તમે લખી શકો છો:

- જન્મદિવસો, વર્ષગાંઠો, ગ્રેજ્યુએશંસ, જીવન સિદ્ધિઓ અને તમામ પ્રકારના પ્રસંગો માટે મોકલવામાં આવેલા હેપ્પી-ન્યૂઝ લેટર્સ.
- પત્રવ્યવહાર કે જે તમને મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રાખે છે.
- રજૂઆતના પત્રો, સંબંધની શરૂઆત અથવા રજૂઆતના શિષ્ટાચારનું નિરીક્ષણ.
- પરિવારમાં મૃત્યુ પછી પ્રશંસાના વ્યક્તિગત પત્રો અથવા દયાનાં કાર્યોના જવાબમાં મોકલવામાં આવે છે. "
અંતમાં આવે છે, ત્યારે ફક્ત એક નવો ફકરો શરૂ કરો તમે તમારી માતાના લૈંગિક યાદોને તમારી દેહની પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ પર વ્યક્તિગત દેવાની ચિંતા પર અને રસોડામાં સિંક પર અને તેના પર શું છે તે માટે તમારી માતા સાથેની લડતની લડાઈમાં પ્રો ફુટબોલની ઉદાસી સ્થિતિ વિશે થોડીક લાઇનમાંથી જઈ શકો છો. તમે જેટલું વધારે લખો છો, તે સરળ બને છે, અને જ્યારે તમારી પાસે સાચું સાચું મિત્ર હોય છે, ત્યારે સંપ્રદાય , આત્માના ભાઈ, પછી તે કારને ડ્રાઇવિંગ કરવા જેવું છે, તમે કીબોર્ડની પાછળ જાઓ છો અને  aaદબાવો છો. ગેસ

"પૃષ્ઠને અશ્રુ ન કરો અને જ્યારે તમે ખોટી રેખા લખો ત્યારે શરૂ કરો - તેમાંથી તમારો માર્ગ લખવાનો પ્રયાસ કરો - ભૂલો કરો અને ભૂસકો આપો .. પત્ર રાંધવા દો અને પોતાને બોલ્ડ દો. અત્યાચાર, ગૂંચવણ, પ્રેમ- તમારા મનમાં ગમે તે છે, તે પૃષ્ઠને માર્ગ શોધવા દો. લેખન એ શોધનો એક માર્ગ છે, હંમેશાં, અને જ્યારે તમે અંતમાં આવે છે અને તમારો ક્યારેય અથવા હગ્ઝ અને ચુંબન લખો છો, ત્યારે તમે કંઈક જાણશો જે તમે ક્યારે ન કર્યું તમે પ્રિય પાલ લખ્યા છે.

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

નિમંત્રણ પત્ર # જયશ્રી ચૌધરી @STP College, Ankleshwar


 નિમંત્રણ પત્ર | ઉદાહરણ| પ્રકાર

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 
નિમંત્રણ પત્ર એટલે શું ? 
નિમંત્રણ+પત્ર = નિમંત્રણ પત્ર

વ્યુત્પત્તિ : 
નિમંત્રણ - આવકાર / નોતરું 
પત્ર - કાગળ 
નિમંત્રણ : આવકાર, બોલાવવું તે, આવવાને માટે આદર-સત્કાર યુક્ત કહેણ, નોતરું 
પત્ર : કાગળ 
નિમંત્રણ પત્ર એટલે શું ? 
(૧) વ્યક્તિગત કે સામૂહિક ઉત્સવ કે સંમેલનમાં ભેગા થવા માટેનું કહેણ મોકલતો પત્ર
 (૨)  પ્રસંગ કે ઉત્સવમાં આમંત્રણ આપતો કાગળ

નિમંત્રણ પત્રનું મહત્વ 

સામાજિક જીવનમાં નિમંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ  સ્થાન ધરાવે છે. જન્મ દિવસ, ઉત્સવ, નામકરણ, મુંડન,  વિવાહ વગેરે અનેક અવસરો પર નિમંત્રણ પત્ર લખવામાં આવે છે અને મોકલવામાં આવે છે. 

નિમંત્રણ પત્રોની વિશેષતાઓ

નિમંત્રણ પત્રોની કેટલીક વિશેષતાઓ હોય છે. 
(૧)  નિમંત્રણ પત્રમાં સન્માન સૂચક સંબોધન કરવામાં આવે છે.  જેમ કે, 'માનનીય', 'શ્રીમાન', 'શ્રીમતી' આદિ 
(૨)  અંતમાં જમણી તરફ અભિવાદન નિર્દેશના રૂપમાં સંબોધન હોય છે.   'કૃપાકાંક્ષી' , 'દર્શનાભિલાષી' જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે.
 (૩) અભિનિવેદનની સમાંતર ડાબી તરફ પ્રેષક લખીને પરિવારના કોઈ પ્રમુખ વ્યક્તિનું નામ લખવામાં આવે છે. જે નિમંત્રણ મેળવનાર પોતાના આવવાના અથવા ન આવવાની સૂચના આપી શકે. ઉતરાભિલાષી એક થી અધિક વ્યક્તિ પણ હોઈ શકે છે. એમના નામ પણ લખવામાં આવે છે.

 નિમંત્રણ પત્રનો મુખ્ય ભાગ
(૧) શુભારંભ 
 (A)નિમંત્રણ પત્રમાં સૌથી ઉપર  ઇષ્ટદેવ સામાન્યત: ગણેશજીનું ચિત્ર 
(B) સ્વસ્તિક જેવો કોઈ પાવન શુભ મંગલસૂચક પ્રતિક ચિત્ર
(C) એની બાજુ એની બાજુમાં ઇષ્ટદેવની વંદના અથવા શ્લોક અથવા અન્ય છંદનું સ્થાન નિર્ધારિત હોય છે.

નિમંત્રણ પત્રમાં આ ત્રણ વાતો હોઈ શકે છે અને બીજી કોઈ પણ કેટલાક લોકો છે જે આ ત્રણમાંથી કોઈને પણ મહત્વ આપતા નથી.

(૨) સંબોધન 
 પત્રની  ડાબી તરફ માનનીયશ્રીમાં શ્રી /શ્રીમતી લખવામાં આવે છે.

(૩) વિવરણ 
આયોજનનું વિવરણ લખવામાં આવે છે.
(૪) અનુરોધ
'સાદર',  'આગ્રહ સહિત' અને અનુરોધ પુર્વક નિમંત્રણ 
(૫) નિમંત્રક
નીચે જમણી તરફ ,'વિનીત', 'કૃપાકાંક્ષી' અથવા 'દર્શનાભિલાષી' લખીને નિમંત્રણ મોકલનારનું નામ (હસ્તાક્ષર નહીં)
(૬) પ્રમુખ વ્યક્તિનું નામ
 નિમંત્રણ પત્રની જમણી બાજુ વિનીતનો સમાંતર  પ્રમુખ વ્યક્તિનું નામ લખવામાં આવે છે.
(૭) કાર્યક્રમનો નિર્દેશ 
 રેખા ખેંચીને પૃષ્ઠ ભાગ પર કાર્યક્રમમાં નીચેની બાબતોનો નિર્દેશ કરવામાં આવે છે.
(A) તારીખ
(B) સમય 
(C )સ્થાનનું વિવરણ આપવામાં આવે છે.
 નિમંત્રણ પત્રમાં વૈવિધ્ય 

વિવાહ સંબંધી નિમંત્રણ પત્રની રૂપરેખા આજકાલ પોતાની રુચિ અને નવીનતા લાવવાને પ્રયાસના ફળસ્વરૂપ વૈવિધ્યપૂર્ણ હોય છે.

નિમંત્રણ પત્રની અનેક શૈલીઓ પ્રચલિત કરવામાં આવી છે. પરંતુ સર્વાધિક પ્રચલિત  ચિત્ર અથવા શુભ પ્રતીક વંદના હોય છે.

નિમંત્રણ પત્રના પ્રકારો
૧. વ્યક્તિગત : જન્મદિવસ, મરણ પ્રસંગ
૨. પારિવારિક : મુંડન, નામકરણ, વિવાહ, ગૃહપ્રવેશ 
૩.સંસ્થાકીય ( નાનકડો સમૂહ)
ઉજવણી, આરંભ, વિશેષ કાર્યક્રમ

નિમંત્રણ પત્રો

વ્યક્તિગત પત્ર#જયશ્રી ચૌધરી @STP College, Ankleshwar

 વ્યક્તિગત પત્ર | માળખું | 
|ઉદાહરણ|
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 

વ્યક્તિગત પત્રને એક ઘરેલુ , સામાજિક, નિર્વેયક્તિક, પારિવારિક,  સામાજિક  અને અનૌપચારિક પત્ર પણ કહેવાય છે.  નાનાથી માંડીને વડીલો આ પ્નકારના પત્ર લખે છે. નાના દ્વારા વડીલોને, વડીલો દ્વારા નાનાને, મિત્ર દ્વારા મિત્રને લખવામાં આવતો પત્ર આ વર્ગમાં આવે છે. વ્યક્તિગત પત્ર બીજાં બંને સ્વરૂપો વ્યવસાયિક અને સરકારી પત્રથી જુદાં હોય છે. એનો તફાવત આ રીતે સમજી શકાશે

૧. વ્યક્તિ પત્રનો આધાર વ્યક્તિગત સંબંધ સાથે હોય છે. એટલે કે, આના લેખક ખૂબ જ આત્મીય ભાવથી પોતાની વાત વ્યક્ત કરતા હોય છે. 
બીજા  પ્રકારના પત્રોમાં લેખક અને એને પ્રાપ્ત કરનારની વચ્ચે એક ઔપચારિકતા રહેતી હોય છે. જેમાં આત્મીયતાના સ્થાન પર ઔપચારિકતાનો નિર્વાહ કરવો પડતો હોય છે
૨. વ્યક્તિગત પત્ર હૃદયની વાણીને રજૂ કરતાં હોય છે અને બીજાં બંને પ્રકારના પત્રોમાં  વાકચાતુર્ય અને બુદ્ધિચાતુર્યનું પ્રતિબિંબ હોય છે.
૩.વ્યક્તિગત પત્રોનો પ્રારંભ અને સમાપન કોઈ નિશ્ચિત શબ્દ માળખામાં બંધબેસતો નથી હોતો. એમાં સંબોધન હોય છે. એમાં અભિવાદનના અનેક પ્રકાર હોય છે અને પત્રના સૌથી અંતિમ ભાગમાં પણ વિવિધતા જોવા મળી શકે છે. 
બીજાં બંને પત્રમાં એટલી છૂટ નથી હોતી અને એમાં નિશ્ચિત અને બંધારણનું એક ચોક્કસ માળખું હોય છે.
૪.વ્યક્તિગત પત્રની ભાષા શૈલી ખૂબ જ સીધી સરળ અને ઘરેલુ હોય છે. ભાવ કે આવેશ અને આવેશ અનુસાર એ કેટલાંયે રૂપ ધારણ કરી શકે છે. બીજાં બે પત્રોની ભાષા શૈલીમાં ખૂબ જ સંયમિત માપસરનું સ્વરૂપ અપેક્ષિત હોય છે.
વ્યક્તિગત પત્રોનો મુખ્ય ભાગ
વ્યક્તિગત પત્રના નીચે પ્રમાણેના ભાગ હોય છે
(૧) લખનારનું નામ સરનામું 
લખનારનું નામ સરનામું જમણી બાજુ લખવામાં આવે છે.
જમણી બાજુના સ્થાન પર સરનામાની નીચે તારીખ લખવી જોઈએ.
સામાન્ય રીતે વ્યક્તિગત પત્ર સામાન્ય કાગળ પર અને પોતાના નિકટના સંબંધીઓને જ લખવામાં આવે છે. એટલા માટે ફોન, ફેક્સ, પેજર વગેરેના નંબર લખવામાં નથી આવતાં. કેટલાંક લોકો પોતાના નામ-સરનામું પણ છાપેલું રાખતા હોય છે. મુદ્રિત કરાવેલું હોય એના સ્થાન સરનામાની નીચે મુદ્રિત કરાવવાની જે રીત છે એમાં પોતાની રુચિ સૌંદર્ય અને કાગળની બચતને માટે અનેક પ્રકારના મુદ્રણ કરવામાં આવે છે. કેટલાંક લોકો જમણી બાજુ પોતાના નામ, પદ અને કાર્યાલયનું સરનામું પણ મુદ્રિત કરાવતાં હોય છે 
ડાબી બાજુ ફોન નંબર વગેરે લખવાની રીત પ્રચલિત છે. 
(૨) તારીખ 
 તારીખ હંમેશા જમણી બાજુ લખવામાં આવે છે.
(૩) પત્ર મેળવનારનું સરનામું
વ્યક્તિગત પત્રમાં પણ મેળવનાર નું સરનામું લખવું જોઈએ.
(૪) સંબોધન
ડાબી બાજુ સંબોધન જેવા કે 'પ્રિય', 'પૂજ્ય' , 'શ્રદ્ધેય' વગેરે લખવામાં આવે છે
(૫) અભિવાદન અથવા આશીર્વાદસૂચક શબ્દ 
સંબોધનની નીચે ડાબી બાજુ અભિવાદન અથવા અભિવાદન અથવા આશીર્વાદ આપતાં શબ્દ લખવામાં આવે છે. જેમ કે 'નમસ્કાર', 'સાદર પ્રણામ' , 'પ્રસન્ન રહો.'
(૬) મુખ્ય પેરેગ્રાફ / ફકરો
નવો પેરેગ્રાફ શરૂઆત કરતી વખતે પત્રના  મુખ્ય ભાગ બનાવવામાં આવે છે.
મુખ્ય ભાગમાં પોતાની વાત પૂરી કરી લેવાની હોય છે.
(૭) અંતિમ પેરેગ્રાફ / ફકરો
મુખ્ય ભાગ પછી ફકરો બદલીને પરિજનો  માટેનો સન્માન અને પ્રેમનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે.
(૮) સમાપન / અંત
અંતમાં પત્રની જમણી બાજુ સમાપન સૂચક શબ્દ લખવામાં આવે છે.
એની નીચે હસ્તાક્ષર કરવામાં આવે છે જો આપને લાગે છે કે હસ્તાક્ષર જોઈને પત્ર મેળવનાર ને તરત સમજ નહીં પડે અથવા   પત્રની હસ્તાક્ષરની નીચે પોતાનું નામ લખવું જોઈએ.

વ્યક્તિગત પત્રની રૂપરેખા
(૧) પુત્રનો પિતાને નામ પત્ર
જમણી બાજુ એડ્રેસ લખો.
અનિકેત અંબુભાઈ પટેલ
શ્રી ઠાકોરભાઈ પટેલ  આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વર-૩૯૩૦૦૧
તા.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૩.

સંબોધન
પરમ પૂજ્ય પિતાજી,
સાદર ચરણસ્પર્શ !
પત્રનો મુખ્ય ભાગ
પરિચયનોને પ્રત્યે સન્માન અને પ્રેમ
સમાપન સૂચક શબ્દ
જમણી બાજુ 
આપનો આજ્ઞાકારી પુત્ર 
હસ્તાક્ષર/સહી
નામ (અનિકેત પટેલ)
૨. મોટાભાઈનો નાના ભાઈને પત્ર
સરનામું તારીખ 
ચિરંજીવ પરમ પ્રિય ભાઈ
 પ્રસન્ન રહો ! 
પત્રનો મૂળ ભાગ નીચે 
માતાજી અને પિતાજીને પ્રણામ સોનુ ગુડિયા ને દુલાર 
તારો જ ભાઈ 
હસ્તાક્ષર
 નામ
૩. મિત્રનો મિત્રને પત્ર  
પ્રિય મિત્ર તરૂણ
નમસ્કાર 
પત્રનો મુખ્ય ભાગ 
ઘરના બધા વડીલોને પ્રણામ નાનાઓને પ્યાર 
તારો અભિન્ન 
હસ્તાક્ષર
 નામ 
ઉદાહરણ-૧ 
મિત્રનો મિત્રને પત્ર 
ઉદાહરણ-૨
પુત્રનો પિતાને પત્ર

પત્ર (Letter) – ટૂંકા પ્રશ્નો-જવાબો, વ્યાખ્યા અને માળખું

1. પત્ર એટલે શું?

જવાબ: પત્ર એ લખાણનો એવો સાધન છે, જે દ્વારા વ્યક્તિ એકબીજાને માહિતી, લાગણીઓ અથવા વ્યવસાય સંબંધિત વાતચીત લખાણ રૂપે પહોંચાડે છે.

2. પત્રની વ્યાખ્યા આપો.

જવાબ: કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને લેખિત અથવા છાપાયેલ માધ્યમ દ્વારા સંદેશો મોકલવા માટે ઉપયોગમાં લેવાતા લખાણને પત્ર કહેવાય.

3. પત્રના કેટલા પ્રકાર છે?

જવાબ: પત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય છે:

1. વ્યક્તિગત પત્ર (Personal Letter)


2. ધંધાદારી/વ્યાપારી પત્ર (Business Letter)



4. વ્યક્તિગત પત્ર એટલે શું?

જવાબ:
વ્યક્તિગત પત્ર એ એવા પત્રો છે, જે સ્વજન, મિત્રો, શિક્ષકો કે અન્ય ઓળખીતા માટે લખવામાં આવે છે. તે વ્યક્તિગત લાગણીઓ, સમાચાર કે સ્નેહના સંદેશ માટે હોય છે.

5. વ્યાપારી/ધંધાદારી પત્ર એટલે શું?

જવાબ:
ધંધાદારી અથવા વ્યાપારી પત્ર એ વ્યવસાયિક હેતુ માટે લખવામાં આવતા પત્રો છે, જેમ કે ઓર્ડર, ફરિયાદ, પ્રશંસા, ભંડોળ, કરાર કે કોઈપણ પ્રસ્તુતિ માટે.


---

વ્યક્તિગત પત્રનું માળખું (Personal Letter Format)

1. તારીખ (Date): પત્ર લખવાની તારીખ.
2. મોકલનારનું સરનામું (Sender's Address): પત્ર લખનારનું પૂરું સરનામું.
3. સ્વાગત/અભિવાદન (Salutation): જેમ કે "પ્રિય મિત્ર," "માનનીય દાદા," "પ્રિય મમ્મી,"
4. પત્રનું મુખ્ય લખાણ (Body of Letter):

પ્રસ્તાવના (Introduction): પત્ર લખવાનું કારણ.

મૂળ લખાણ (Main Content): મુખ્ય સંદેશો.

ઉપસંહાર (Conclusion): અંતિમ વિચાર અને શુભેચ્છાઓ.
5. વિદાય (Closing): "તમારો પ્રેમાળ," "તમારો મિત્ર,"
6. નામ અને હસ્તાક્ષર (Signature): પત્ર લખનારનું નામ.


ઉદાહરણ:

પ્રિય મિત્ર,
તમે કેમ છો? તાજેતરમાં તારી સાથે થયેલી મુલાકાત યાદ આવી. તારા પરીક્ષા પરિણામ માટે શુભેચ્છા! ...
તમારો મિત્ર,
(તમારું નામ)


---

વ્યાપારી પત્રનું માળખું (Business Letter Format)

1. મોકલનારનું સરનામું (Sender's Address): વ્યવસાયિક સંસ્થા કે વ્યક્તિનું નામ અને સરનામું.
2. તારીખ (Date): પત્ર લખવાની તારીખ.
3. પ્રાપ્તકર્તાનું સરનામું (Receiver's Address): કોને મોકલવો છે તેનો ઉલ્લેખ.
4. વિષય (Subject): પત્રનો મુખ્ય હેતુ ટૂકમાં લખવો.
5. અભિવાદન (Salutation): "માનનીય મહોદય," "સ محترમ,"
6. પત્રનું મુખ્ય લખાણ (Body of Letter):

પ્રસ્તાવના (Introduction): ઉદ્દેશ અને સંદર્ભ.

મૂળ લખાણ (Main Content): પત્રની વિગતો, માંગણી, માહિતી.

ઉપસંહાર (Conclusion): અભિનંદન, વિનંતી અથવા નમ્રતા.
7. વિદાય (Closing): "સન્માન સાથે," "આપનો એક અનુયાયી,"
8. નામ, હસ્તાક્ષર અને પદ (Signature and Designation): મોકલનારનું નામ અને હોદ્દો.


ઉદાહરણ:

વિષય: ઓર્ડર આપવા અંગે
માનનીય સાહેબ,
અમને તમારું ઉત્પાદનો ગમ્યા. તેથી, અમે 500 પીસનો ઓર્ડર આપવા ઈચ્છીએ છીએ...
સન્માન સાથે,
(તમારું નામ)
(કંપનીનું નામ)


---

પત્ર સંબંધિત ટૂંકા પ્રશ્નો-જવાબો

6. પત્ર લખતી વખતે શું ધ્યાનમાં રાખવું?

જવાબ:

વિષય સ્પષ્ટ અને ટૂકમાં લખવો.

ભાષા સરળ અને શિષ્ટ હોવી જોઈએ.

સંદેશ સ્પષ્ટતા સાથે હોવો જોઈએ.


7. પત્રની શૈલી કઈ કઈ હોઈ શકે?

જવાબ:

સ્નેહસભર શૈલી (Friendly Tone) – મિત્રો અને પરિવાર માટે.

આધિકારીક શૈલી (Formal Tone) – વ્યાપારી પત્રો માટે.

નમ્રતા અને ગંભીરતા (Politeness and Seriousness) – કાનૂની કે નોકરી સંબંધિત પત્રો માટે.


8. સારા પત્રના ગુણધર્મો શું છે?

જવાબ:

સ્પષ્ટ અને સુગમ ભાષા.

ટૂંકું અને તર્કસંગત લખાણ.

નમ્રતા અને શિષ્ટતા.

વિષય સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ.


9. પત્રના મુખ્ય ભાગો કયા છે?

જવાબ:

1. સર્મૂખ ભાગ (Heading) – સરનામું અને તારીખ.


2. અભિવાદન (Salutation) – સ્વાગત માટે શબ્દો.


3. મુખ્ય ભાગ (Body) – પત્રની હકીકત.


4. ઉપસંહાર (Conclusion) – અંતિમ સંદેશો.


5. હસ્તાક્ષર (Signature) – લખનારનું નામ.



10. સારા વ્યાપારી પત્રની વિશેષતાઓ શું છે?

જવાબ:

અસ્પષ્ટતાથી બચવું – સ્પષ્ટ અને સીધી ભાષા.

વિષયપ્રવૃત્ત (To the Point) – વધારે લાંબું ન હોવું જોઈએ.

આદરપૂર્ણ અને વ્યવસાયિક ભાષા – નમ્રતા અને ધંધાદારી શૈલી.

વિશિષ્ટ માહિતી – ઓર્ડર નંબર, ઉત્પાદન વિગતો, કિંમત વગેરેનો સમાવેશ.



---

પત્રલેખન સંબંધિત ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો

1. પત્ર એટલે શું?

જવાબ: કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને લેખિત સંદેશા મોકલવા માટે વપરાતા માધ્યમને પત્ર કહેવામાં આવે છે.

2. પત્ર કેટલા પ્રકારના હોય છે?

જવાબ: પત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય છે:

1. વ્યક્તિગત પત્ર (Personal Letter)


2. ધંધાદારી/વ્યાપારી પત્ર (Business Letter)



3. વ્યક્તિગત પત્ર શું છે?

જવાબ: જે પત્ર મિત્રો, પરિવારજનો અથવા ઓળખીતાઓ માટે લાગણીઓ, માહિતી કે શુભેચ્છા પાઠવવા માટે લખવામાં આવે છે, તેને વ્યક્તિગત પત્ર કહે છે.

4. વ્યાપારી/ધંધાદારી પત્ર શું છે?

જવાબ: જે પત્ર ધંધા, વ્યવસાય અથવા સરકારી કામકાજ માટે લખાય છે, તેને ધંધાદારી પત્ર કહેવાય.

5. પત્રના કેટલા ભાગો હોય છે?

જવાબ: પત્રના પાંચ મુખ્ય ભાગો હોય છે:

1. મોકલનારનું સરનામું (Sender’s Address)


2. તારીખ (Date)


3. અભિવાદન (Salutation)


4. મુખ્ય લખાણ (Body of the Letter)


5. વિદાય અને હસ્તાક્ષર (Closing & Signature)



6. સારા પત્રલેખનના ગુણધર્મો શું છે?

જવાબ:

ટૂંકો અને સ્પષ્ટ સંદેશ

વ્યાકરણ અને ભાષા યોગ્ય હોવી જોઈએ

શિષ્ટ અને નમ્ર અભિવ્યક્તિ

વિષયને લગતા મુદ્દાઓ આવરી લેવા


7. પત્ર લખતી વખતે શું ધ્યાનમાં રાખવું?

જવાબ:

વ્યક્તિગત પત્ર માટે: લાગણીસભર અને મૈત્રીપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો.

વ્યાપારી પત્ર માટે: શિષ્ટ, નમ્ર અને વ્યાવસાયિક ભાષાનો ઉપયોગ કરવો.

ટૂંકો અને સ્પષ્ટ સંદેશ મોકલવો.

વિષયાનુસાર પત્રની શૈલી રાખવી.


8. પત્રલેખન કઈ ભાષાશૈલીમાં લખવામાં આવે છે?

જવાબ:

વ્યક્તિગત પત્ર: સરળ અને લાગણીસભર ભાષા.

વ્યાપારી પત્ર: સત્તાવાર અને વ્યવસાયિક ભાષા.


9. વ્યવસાયિક પત્ર લખતી વખતે શું ખાસ ધ્યાન રાખવું?

જવાબ:

વિષય સ્પષ્ટ લખવો.

જરૂરી માહિતી સામેલ કરવી.

ઉપયોગી અને નમ્ર ભાષા વાપરવી.

પ્રાપ્તકર્તાના નામ અને સરનામું સ્પષ્ટ રીતે લખવું.


10. વ્યવસાયિક પત્ર માટેનું યોગ્ય સમાપ્તિ વાક્ય શું હોઈ શકે?

જવાબ:

"સન્માન સાથે,"

"આપનો વિશ્વાસુ,"

"નમ્ર વિનંતી,"

"સ્વીકાર્ય વિનંતી,"


11. પત્ર અને ઈમેઇલ વચ્ચે શું તફાવત છે?

જવાબ:
| લક્ષણ | પત્ર | ઈમેઇલ |
|------------|---------|------------|
| માધ્યમ | કાગળ પર લખાય | ઇલેક્ટ્રોનિક મિડિયમ |
| વહન સમય | ધીમી પ્રક્રિયા | તરત જ પહોંચે |
| સત્તાવારતા | વધુ સત્તાવાર હોય | ઓછી સત્તાવાર હોય શકે |
| ખર્ચ | સ્ટેમ્પ અને કાગળની જરૂર | મફત અથવા ઓછા ખર્ચે |

12. પત્રમાં અભિવાદન માટે શું વાપરવું જોઈએ?

જવાબ:

વ્યક્તિગત પત્ર: "પ્રિય મિત્ર," "માનનીય માતા-પિતા,"

વ્યાપારી પત્ર: "માનનીય સાહેબ," "શ્રીમાન," "સન્માનનીય,"


13. પત્રનું માળખું કેમ મહત્વપૂર્ણ છે?

જવાબ:

વાચકને પત્ર સમજવામાં સરળતા રહે.

આધિકારીક પત્રોમાં સ્પષ્ટતા રહે.

સંદેશ વધુ અસરકારક બને.


14. અભિવાદન અને વિદાયનું મહત્વ શું છે?

જવાબ:

અભિવાદન પત્રની શરૂઆત નમ્રતાપૂર્વક કરે છે.

વિદાય પત્રની શિષ્ટ અને સ્નેહસભર સમાપ્તિ કરે છે.


15. પત્ર લેખન કઈ કક્ષાથી શીખવવામાં આવે છે?

જવાબ: પત્રલેખન સામાન્ય રીતે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.
× × ×            × × ×             × × ×           × × ×
આજે પત્રો આપવામાં આવ્યા છે, તે વ્યક્તિગત પત્ર છે. આ પત્ર નિકટના સંબંધીઓને લખવામાં આવે છે. આ પ્રકારના પત્રો અને આ વ્યક્તિગત પત્રોમાં એક રૂપ હોય છે. આ રૂપને સામાજિક પત્ર છે પણ કહેવામાં આવે છે. એ પત્ર પણ વ્યક્તિગત દ્વારા બીજા વ્યક્તિને નિમંત્રણ, ધન્યવાદ, આભાર સહાનુભૂતિ સ્વરૂપમાં લખવામાં આવે છે. આ પ્રકારના પત્રોને જે રૂપ પ્રચલિત છે. 
એમાં પ્રમુખ આ પ્રકારે છે 
પિતાને પત્ર સરનામું તારીખ આદરણીય પિતાજી સાદર ચરણ સ્પર્શ આપનો કૃપા પત્ર મળ્યો પત્રનો ઉત્તર આપવામાં મોડું થયું તે માટે ક્ષમાપ્યારથી છો એ જાણીને પ્રસન્નતા થઈ કે આપ અને માતા સ્વસ્થ અને આનંદ સહિત છે ખાસ કરીને આ પત્રો એટલા માટે લખી એટલા માટે લખી રહ્યો છું કે પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને હું પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયો છું વર્ગમાં સર્વાધિક ગુણ અને પ્રત્યેક વિષયમાં પ્રાપ્ત થયા છે આદરણીય માની પ્રણામ ચંદ્ર તથા બાળકોને પણ ખૂબ ખૂબ સ્નેહ આપનો પ્યારો પુત્ર રામદાસ પત્ર પ્રાપ્ત કરનાર અંબુભાઈ પટેલ 31 ધન લક્ષ્મી ગૃહ સંકુલ અંકલેશ્વર પત્ર લખનાર શ્રી અનિકેત અંબુભાઈ પટેલ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર 3930001
પુત્રની પત્ર આવાસ ચિરંજીવો બેટા અનિકેત પ્રશ્ન રહી ઘણા દિવસ થઈ ગયા તમને કોઈ પત્ર નથી લખ્યો આશા છે કે તમે સહ પરિવાર સ્વસ્થ અમે બધાની કાર્ય કુશળ છીએ તારી માં તથા બાળકોને મળવાની ખૂબ જ ઈચ્છા છે આ તમારી પાસ આવી જતી પણ અહીંયા પાકની કઢાઈ શરૂ થઈ ગઈ છે એટલા માટે નથી આવી શકતી. તમે થોડું સમય કાઢીને બાળકોને આ મળવા માટે આવો તો સારું રહેશે તમારી પાસે સમય નહીં હોય પણ કોશિશ કરીને જોજો તમારી નાની બહેન અને તને પોતાની પાસે રાખીને આગળ વધારવા માંગો છો એ મારી પણ ઈચ્છા છે કે ઘણો અભ્યાસ કરે અને ત્યાં આગળ વધી દરેક પરીક્ષામાં સારા પરિણામથી એ ઉતરણ થઈ રહી છે બધા અધ્યાપક કહેતા હતા કે એ મહેનતુ છે અને પ્રતિભા સંપન્ન પણ છે અને એ સારી રીતે અભ્યાસ કરશે તો સારી નોકરી પણ મળશે પોતાના ઘર પર પણ મળી જશે પરંતુ તમારી માં એ મને કચોળતી રહે છે કે છોકરા ને જોઈને એનો લગ્ન સમયસર કરી તો પણ એમાં એનો કોઈ દોષ નથી. અહીં વાતાવરણ જ એવું છે કે આપણા સમાજમાં અત્યાર સુધી જલ્દી લગ્ન કરી દેવાની પરંપરા રહી છે અને આ અનિતા જેવી છોકરીને બહુ મોટી છોકરી માનવામાં આવે છે આવા સમાજમાં કાનૂન દ્વારા સુધારણા સમજાવો સંભવ છે નજાને કેટલા બધા મહાપુરુષો આવીને જતા રહ્યા પણ સમાજમાં જે પૂરી થી પડી છે એને છોડાવું શક્ય નથી આપણા સમાજમાં જે પછાતપણાનું મૂળ કારણ અશિક્ષણ અને ખાસ કરીને સ્ત્રીઓ અશિક્ષિત હોય છે તે છે આજે આપણો દેશ આ વિકસિત દેશ છે એને વિકાસશીલ દેશ માનીને આપણે પોતે સંતોષ માનીએ છીએ પરંતુ પ્રગતિશીલ વિશ્વના માનસ ચિત્રમાં આપણું સ્થાન ક્યાં છે એ આપણે બધા જાણીએ છીએ દેશ અને સમસ્યાઓની સામે સંઘર્ષ કરી રહ્યો છે એમાં મોટો ભાગ મૂળમાં નારીનો આશિક્ષિત પણ છે જાતિવાદ ફેલાવાથી આ વિષય પર એક માત્ર હલ છોકરીને શિક્ષિત કરવું એ જ છે હસ્તાક્ષર કરવાથી શિક્ષિત સાક્ષર માની લેવામાં છે એ અજ્ઞાન શું હોઈ શકે એનાથી વધારે એટલા માટે આ વખતે તું અનિતા ને પોતાની સાથે લઈ જજે તારી વાત નહીં પાડી શકે સૌ પુત્રવધુ અને રીતા ગોકુને પ્રેમ તારા પપ્પા અંબુભાઈ
લખવાનું પ્રચલિત હોય છે તારીખ હંમેશા જમણી તરફ લખવામાં આવે છેઅંગત પત્ર એ એક પ્રકારનું પત્ર છે (અથવા અનૌપચારિક રચના ) કે જે સામાન્ય રીતે અંગત બાબતોને લગતી બાબતો (વ્યાવસાયિક બાબતોને બદલે) અને એક વ્યક્તિથી બીજામાં મોકલવામાં આવે છે.
18 મી સદીથી વ્યક્તિગત પત્રો ( ડાયરીઓ અને આત્મકથાઓ સાથે ) વ્યક્તિગત સંચારના લોકપ્રિય સ્વરૂપો રહ્યા છે. પરંતુ નીચે જણાવેલ મુજબ, છેલ્લા કેટલાક દાયકાઓમાં વિવિધ નવીનતાઓએ વ્યક્તિગત પત્ર-લેખનની પ્રથામાં ઘટાડો કર્યો છે.
આજે, વ્યક્તિગત પત્ર લેખન ઘટતી જતી કલા છે.અમારા જીવનની વાર્તાઓ હવે ટૂંકા, અચાનક, અનિવાર્ય અને અનગ્રામેટિક ઇ-મેલમાં કહેવામાં આવી છે, જે સુંદર હસ્તલિખિત લખાણમાં લખાયેલા હોય છે. , કૉલેજના વિદ્યાર્થીઓ મોમ અને બાપને ઘર લખે છે, માતાપિતા બાળકોને પ્રેમાળ અક્ષરો લખે છે જેઓ ઊંઘમાં દૂર શિબિરમાં તેમની પ્રથમ ઉનાળામાં ખર્ચ કરે છે ...
"વ્યક્તિગત પત્રો માટે ઓવરરાઈડીંગ સૂચના: હકારાત્મકથી, હકારાત્મક, દેખભાળ, આપવી સ્વરમાં લખો ગરમ અક્ષરોમાં હંમેશા સારામાં સારા કાર્યો કરવાની ક્ષમતા રહેલી છે અને કમ્પ્યુટર્સ અને ઈ-મેલના વયમાં, જૂના જમાનાનું વ્યક્તિગત પત્ર વધુ બહાર રહે છે. "
"ઇ-મેઇલ, આઈફોન અને સેલ ફોન્સે વ્યક્તિગત પત્ર લેખનની પ્રથા ખૂબ ઓછી કરી છે, જો કે, હજુ પણ ઘણા હેતુઓ માટે અક્ષરો યોગ્ય છે, અને તેઓ હજુ પણ મૂલ્ય છે. હસ્તલિખિત પત્ર ખાસ કરીને આભાર-નોંધોની નોંધો માટે અને શોક. "
એક પત્ર અલગ કેવી રીતે પત્ર છે
"તમે 'મોકલો' પર ક્લિક કરો તે પહેલાં પ્રૂફરીંગ વગર તમે લખી લો તે પહેલાં થોડાક અચાનક વાતો કરતાં લખવાની વધુ સમય લાગે છે; તે વાંચવા માટે વધુ સમય લે છે, જે બ્લિંક-એન્ડ-ડિલિટ બ્લિટ્ઝથી તમને તમારા ઇનબૉક્સને સાફ કરવામાં મદદ કરે છે; અને તે ઊંડા ખોદે છે સંક્ષિપ્ત હસ્તલિખિત નોંધ કરતાં તમે મેલમાં મૂકાય છે.એક પત્ર જે એક મિનિટ કરતાં વધુ ધ્યાન આપે છે તેનાથી વહેવાર કરે છે.તેનો સંબંધ કોઈ સંબંધને મજબૂત કરવાનો છે, માત્ર પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતો નથી. પત્ર ચોક્કસ સંદેશ સુધી મર્યાદિત નથી 'તમે આવી શકો છો?' અથવા 'જન્મદિવસની તપાસ માટે આપનો આભાર.' ઊલટાનું, તે બંને લેખક અને વાચકને એક પર્યટન પર લઈ શકે છે જે મ્યુચ્યુઅલ ટ્રસ્ટના હોમ બેઝમાંથી ઉતરે છે: 'મને ખબર છે કે મને જે લાગે છે તેમાં રસ પડશે' અથવા 'હું આ અંગે તમારા વિચારો સાંભળવા માગું છું . ' ભલે તે તમારા જીવનમાં ઓનસ્ક્રીનમાં આવે અથવા મેઈલ સ્લોટ દ્વારા આવે છે, સારી રીતે માનવામાં આવતા વ્યક્તિગત પત્રને મોટેથી વાંચવા, પ્રતિભાવ આપવા, પ્રતિસાદ, ફરીથી વાંચવા અને સાચવવા માટે અનિવાર્ય છે.
પર્સનલ લેટર્સના પ્રકાર
જ્યારે તમારો સંદેશ ખૂબ જ વ્યક્તિગત હોય અથવા તમે જે વ્યક્તિને લખો છો તેના માટે એક ખાસ જોડાણ બનાવવું હોય, તો શ્રેષ્ઠ પસંદગી વ્યક્તિગત હસ્તલિખિત પત્ર છે.


નીચે આપેલા વ્યક્તિગત  પ્રકારના ઉદાહરણો છે, જે તમે લખી શકો છો.
(૧) જન્મદિવસો, વર્ષગાંઠો, ગ્રેજ્યુએશન, ડિગ્રી , જીવન સિદ્ધિઓ અને તમામ પ્રકારના પ્રસંગો માટે મોકલવામાં આવેલા સુખદ ક્ષણના પત્ર.
(૨) પત્રવ્યવહાર કે જે તમને મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રાખે છે.
(૩) રજૂઆતના પત્રો, સંબંધની શરૂઆત અથવા રજૂઆતના શિષ્ટાચારનું નિરીક્ષણ.
(૪) પરિવારમાં મૃત્યુ પછી, પ્રશંસાના વ્યક્તિગત પત્રો અથવા દયાનાં, સેવાના કાર્યોના જવાબમાં મોકલવામાં આવે છે.