શુક્રવાર, 8 માર્ચ, 2024

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર-" સરસ્વતી સન્માન સમારોહ 2023-24"

A # જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar

7-3-2024

શ્રી વમળનાથ  સેવા ટ્રસ્ટ સંચાલિત  શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર "સરસ્વતી સન્માન સમારોહ 2023-24"  યોજાયો.

તા. ૭/૩/૨૦૨૫ના રોજ મા શારદા ભવન ખાતે  "શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વરનો સન્માન સમારોહ 2023-24" ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગયો.

આ સમારંભમાં મુખ્યમહેમાનપદે  ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયા , ઉદ્ઘાટક પદે પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં વૃંદાલી મોદીએ નૃત્યમય સરસ્વતી પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. ડૉ.જયશ્રી ચૌધરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાએ કૉલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. 
5000 મીટર દોડમાં વીર નર્મદ દ. ગુજ. યુનિ. રમતોત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર દાઉદ ગામીત, આંતર યુનિ. કોચિંગ તથા મૅનેજર તરીકે સેવા આપનાર ડૉ. મનેષ પટેલ, યુનિવર્સિટી કક્ષાએ ભાષા સાહિત્ય કૌશલ ૫ અને ૪ માં યુનિ. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર  નિરાલી પટેલ તથા સેજલ નાયકા, સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સેવકસિંહ મનહરભાઈ પઢીયાર,  જયોત્સના ડોબરીયા, વૃંદાલી કમલેશભાઈ મોદી અને યુનિવર્સિટી વકતૃત્વમાં સહભાગી થનાર દિવ્યા પ્રજાપતિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ભરૂચ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર આફીયા અમજદખાન પઠાણ, બી.એ., બી. કોમ.એમ.એ.,એમ.કોમ.ના તમામ સેમેસ્ટરમાં કૉલેજ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા અભ્યાસેતર પ્રવૃત્તિઓ સપ્તધારા અને એનએસએસના તેજસ્વી તારકો, વિશેષ સેવા પ્રદાન કરનાર અનિલ બિંદને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી  સન્માનિત કરવામાં આવ્યા હતા.  વયનિવૃત્ત થનારા આચાર્યશ્રી ડૉ. કે.એસ. ચાવડાને અપાનારા સન્માન પત્રનું વાંચન સંચાલક શ્રી ચિરાગ પટેલે કર્યું હતું. ડૉ. કે. એસ. ચાવડાને શ્રી ઈશ્વરસિંહ પટેલ, મહેમાનશ્રીઓ, સંચાલક ચિરાગ શાહ, બળવંતસિંહ પટેલ તથા ચિરાગ પટેલે વિદાય સન્માનપત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રીના તમામ પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા.
 ઈ.એન.જિનવાલાના આચાર્ય  ઈશ્વરભાઈ પરમાર તથા એમટીએમના આચાર્યા  ભાવનાબેન દીક્ષિતને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
 અંકલેશ્વર હાંસોટના ધારાસભ્યશ્રી તથા વમળનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, " આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જો આ કોલેજ બંધ થઈ જાય તો હાંસોટ અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ ભરૂચ સુધી જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મારા સૌ પ્રધ્યાપકશ્રીઓ અને આચાર્યશ્રીનું પ્રતિનિધિ મંડળ મારી પાસે આવ્યું અને કહ્યું કે, આ કોલેજ બંધ થઈ જશે અને વિદ્યાર્થીઓને ભરૂચ સુધી શિક્ષણ લેવા જવું પડશે તેથી અમારા આ સંચાલક મંડળ તે માટે સક્રિય બન્યું.  શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજની શરૂઆત 2020-21 થી કરવામાં આવી. હાલ કોલેજનું બિલ્ડીંગ ન હોવાથી જિનવાલા હાઇસ્કુલની અંદર કૉલેજની શરૂઆત કરવામાં આવી છે. દીવા રોડ પર જમીન પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં  કોલેજનું નિર્માણકાર્ય પણ શરૂ થવાનું છે. 2020 માં 200 વિદ્યાર્થીઓ હતા.  હવે 900 ની આસપાસ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. કોલેજના કોઈ  પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબે 1990થી આ કોલેજમાં પ્રધ્યાપક તરીકે 34 વર્ષની  નોકરી કરી છે અને છેલ્લે તેઓ આચાર્યશ્રી તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા રમત ગમત અને અભ્યાસકીય તથા અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન.."

મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, "  કોઈ જગ્યાએ એવું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ જ વિદ્યાર્થી એ જ કૉલેજના ચેરમેન બને. ગુજરાતમાં આ પ્રથમ દાખલો છે. સફળ રાજનેતા કોને કહેવાય એ આપણી સમક્ષ છે. અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓ ન રહી જાય તે માટે પૂર્વ કોલેજના સ્ટાફ મેમ્બર્સ સૌએ આપના અધ્યાપક જ નહીં પણ માતા -પિતા તરીકેની ભૂમિકા ભજવીને તેઓ ઈશ્વરભાઈને મળવા ગયા અને એમને  જણાવ્યું કે સાહેબ આપણી કોલેજના વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ છે. રિક્વેસ્ટ કરી અને આ કોલેજની એ રીતે સ્થાપના થઈ. આ કૉલેજના તમામ વિદ્યાર્થીઓ એવી સફળતા મેળવે કે તમામ વિજેતા બને એવી શુભેચ્છા."
સમારંભના ઉદઘાટક પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
 આભાર વિધિ ડૉ. જી. કે. નંદાએ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જયશ્રી ચૌધરી તથા ડૉ. જગદીશ કંથારીયાએ કરી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન ડૉ. હેમંત દેસાઈએ આપ્યું હતું.કેમ્પસ એમ્બેસેડર સેવક પઢીયારે સૌને મતદાર જાગૃતિના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે  કોલેજ પરિવાર, એનએસએસ પ્રોગ્રામ ઑફિસર્સ પ્રો. રાજેશ પંડ્યા તથા જયશ્રી ચૌધરી, કૅમ્પસ ઍમ્બૅસૅડર સેવક પઢીયાર, ભૂમિકા પટેલ, ચાર્મી પટેલ, અવિનાશ ચૌધરી, વૃંદાલી મોદી, હિતીશા પટેલ, મોહિની ડોડીયા,  જીયા ગાંધી, દિવ્યા પ્રજાપતિ વિશાલ પટેલ, કૃપાલી માવજીભાઈ બોરડા અને ભૂમિ ફણસીયા  વગેરે વિદ્યાર્થીઓએ  ભારે જહેમત ઉઠાવી હતી.  વિદ્યાર્થીઓને વિવિધ નૃત્ય રજૂ કર્યા હતા. ગરબા અને ટીમલી રમ્યા હતા. કાર્યક્રમને જીવંત પ્રસારિત કરવામાં અલ્પેશભાઈ  તથા રોનક પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.
×××××××××××××××××××××××××××
શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર 

       વાર્ષિકોત્સવ માહિતી સંકલન 
પ્રો. રાજેશ પંડ્યા

2023-24 રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ
(1) વીર નર્મદ યુનિ. સુરત ખાતેથી હોકી મેન ટીમ સાથે મેનેજર તરીકે આર.એન.ટી.યુ. યુનિ. ભોપાલ મુકામે 
(2) વીર નર્મદ યુનિ. સુરત ખાતેથી હોકી વિમેન ટીમ સાથે કોચ તરીકે આઈ.ટી.એમ.યુનિ. ગ્વાલિયર મુકામે 
      વિશેષ સિદ્ધિ
ક્રમ પરિણામ નામ
1 ડૉ.મનેષ પટેલ  સર્વશ્રેષ્ઠ કોચીંગ
(2) વીર નર્મદ યુનિ. સુરત ખાતે 50 મા ઍથ્લેટિક મીટ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ
(1)ગામીત દાઉદ જિંકયાભાઈ
5000 મીટર દોડમાં યુનિ. ક્ક્ષાએ સર્વપ્રથમ 
(2)વિશેષ નોંધ : વીર નર્મદ યુનિ. સુરત 1500 મીટર દોડમાં ઍથ્લેટિક મીટમાં સિલેક્ટ થઈ ભેવનેશ્વર ઑલ યુનિ. સ્પર્ધામાં ભાગ લીધો. એમ.એ.
2. પ્રથમ  પાંડે પવન
100,200 મીટર દોડ એસ.વાય.બી.એ.

2023-24 શૈક્ષણિક ક્ષેત્રે યુનિ. સ્તરે વિશિષ્ટ સિદ્ધિ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ
(1) ટી.વાય.બી.કોમ.સેમ.5 ભાષા સાહિત્ય કૌશલ્ય-5 સર્વાધિક ગુણ 
       વિષય : ટી.વાય.બી.કોમ પ્રથમ વર્ગ મેળવ્યો.
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 યુનિ. પ્રથમ-T
50/37 પટેલ નિરાલી મહેશભાઈ ટી.વાય.બી.કોમ. 9878 
(2) ટી.વાય.બી.કોમ.સેમ.4 ભાષા સાહિત્ય કૌશલ્ય-4 સર્વાધિક ગુણ
       વિષય : એસ.વાય.બી.કોમ  વર્ગ મેળવ્યો.

ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 યુનિ. પ્રથમ-T નાયકા સેજલ હરેશભાઈ એસ.વાય.બી.કોમ. 18993

2023-24 રાષ્ટ્રીય સેવા યોજના ક્ષેત્રે જિલ્લા સ્તરે વિશિષ્ટ સિદ્ધિ
ભરૂચ જિલ્લા કક્ષાએ સન્માનિત
(3) ભરૂચ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૅમ્પસ ઍમ્બૅસૅડર તરીકે સરાહનીય કામગીરી  અને મતદાન જાગૃતિ બદલ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર શ્રી તુષાર ડી. સુમેરા(આઈ.એ.એસ.) દ્વારા સન્માનિત અને કૉલેજ કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક સન્માન કરવામાં આવે છે. 
       વિષય : કૉલેજ કક્ષાએ તથા એન.એસ.એસ. તમામ પ્રવૃત્તિઓમાં સફળ નેતૃત્વ

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક-T પઢિયાર સેવકસિંહ મનહરભાઈ ટી.વાય.બી.એ. 22

2023-24 ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં યુનિ. ઝોન લેવલ કોમ્પીટીસન સ્તરે  સહભાગિતા સિદ્ધિ
(4) વક્તૃત્વ સ્પર્ધા
       વિષય : રાજ્ય સ્તરની કૉલેજ કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 યુનિ. સહભાગિતા-T પ્રજાપતિ દિવ્યા મહેશભાઈ એસ.વાય.બી.એ. 45

2023-24 શૈક્ષણિક ક્ષેત્રે કૉલેજ સ્તરે વિશિષ્ટ સિદ્ધિ 
શ્રી ઠાકોરભાઈ આર્ટૅસ અને કૉમર્સ  કૉલેજ,અંકલેશ્વર કક્ષાએ પ્રથમ
(5) એમ.કોમ. સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-
7.17 પૉઇંટ પટેલ નજરાના એમ. એમ.કોમ.સેમ.4 4312

(6) એમ.એ. અર્થશાસ્ત્ર વિષયમાં સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-
6.82 વસાવા તૃપ્તિ રમેશભાઈ એમ.એ. 1348
1 પ્રથમ-
6.82 રાઠોડ રાહુલકુમાર પ્રતાપભાઈ એમ.એ. 1336

(7) એમ.એ. અંગ્રેજી વિષયમાં સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-
7.45 મિસ્ત્રી હેતલ ડી. એમ.એ. 2257
1 પ્રથમ-
7.45 પટેલ જ્યોતિ એમ. એમ.એ. 2258

(8) એમ.એ. ગુજરાતી વિષયમાં સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
7.73 વસાવા કૈલાશ એસ. એમ.એ. 9637

(9) એમ.કોમ. સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023

ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
7.00 પૉઇંટ ડિકા મશકાન એ. એમ.કોમ.સેમ.2 5508

(10) એમ.એ. અર્થશાસ્ત્ર વિષયમાં સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-
7.00 મૌલા શાહિસ્તાબાનુ એચ. એમ.એ.સેમ.2 1361

(11) એમ.એ. અંગ્રેજી વિષયમાં સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
6.82 સોલંકી ચિરાગ ડી. એમ.એ.સેમ.2 2313
(12) એમ.એ. ગુજરાતી વિષયમાં સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
6.82 વસાવા પ્રિયકાબેન એમ. એમ.એ.સેમ.2 9833

(13) ટી.વાય.બી.કોમ. સેમ.6 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
6.73 પૉઇંટ રાઠોડ જલ્પા જે. ટી.વાય.બી.કોમ. 19032

(14) અર્થશાસ્ત્ર વિષયમાં ટી.વાય.બી.એ. સેમ.6 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023

ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
5.29 પૉઇંટ પટેલ પાયલ આર. ટી.વાય.બી.એ. 16885

(15) અંગ્રેજી વિષયમાં ટી.વાય.બી.એ.સેમ.6 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
6.29 પૉઇંટ કાજી હુમેરા એચ. ટી.વાય.બી.એ. 16910
 
(16) ગુજરાતી વિષયમાં ટી.વાય.બી.એ.સેમ.6 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
6.29 પૉઇંટ પુરોહિત દિપીકા ટી.વાય.બી.એ. 16891

(17) એસ.વાય.બી.કોમ. સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-
6.86 પૉઇંટ ચોકસી નજમુન્નીશા એમ. એસ.વાય.બી.કોમ. 19005

(18) અર્થશાસ્ત્ર વિષયમાં એસ.વાય.બી.એ. સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
7.57 પૉઇંટ ગોહિલ નિશાબેન પી. એસ.વાય.બી.એ. 18731

(19) અંગ્રેજી વિષયમાં એસ.વાય.બી.એ.સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 6.43 T શાહ એઝાઝ એમ. એસ.વાય.બી.એ. 28784


(20) ગુજરાતી વિષયમાં એસ.વાય.બી.એ.સેમ.4 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 6.71 T સુરતી કૃણાલકુમાર એન. એસ.વાય.બી.એ. 18760

(21) એફ.વાય.બી.કોમ. સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ
6.64પૉઇંટ કટારિયા દર્શના વજુભાઈ એસ.વાય.બી.કોમ. 9176

(22) અર્થશાસ્ત્ર વિષયમાં એફ.વાય.બી.એ. સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-
7.27 પૉઇંટ પટેલ હેનીકુમારી એચ. એફ.વાય.બી.એ. 19435
1 7.27 T પટેલ મેહાલીબેન એચ. એફ.વાય.બી.એ. 19436

(23) અંગ્રજી વિષયમાં એફ.વાય.બી.એ. સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
8.14 પૉઇંટ કુમાવત ક્રિષ્ણા નાનુરામ એફ.વાય.બી.એ. 19522

(24) ગુજરાતી વિષયમાં એફ.વાય.બી.એ. સેમ.2 કૉલેજ કક્ષાએ પ્રથમ એપ્રિલ-2023
ક્રમ પરિણામ નામ વર્ગ સીટ નં. 
1 પ્રથમ-T
7.59 પૉઇંટ વસાવા લતા એ. એફ.વાય.બી.એ. 19479
1 7.59 T શેખ સનાબાનુ એ. એફ.વાય.બી.એ. 19493

2023-24 રાષ્ટ્રીય સેવા યોજના ક્ષેત્રે કૉલેજ સ્તરે વિશિષ્ટ સિદ્ધિ
(25) કૅમ્પસ ઍમ્બૅસૅડર તરીકે શ્રેષ્ઠતમ કામગીરી
       વિષય : એન.એસ.એસ.ની તમામ પ્રવૃત્તિઓમાં અગ્રીમ નેતૃત્વ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 પ્રથમ-T ડોબરીયા જ્યોત્સના એસ.વાય.બી.કોમ.

(26)દેશભક્તિ ગીત નૃત્ય શ્રેષ્ઠતમ નૃત્યનિર્દેશન (કૉરિયોગ્રાફી)
       વિષય : વાર્ષિકોત્સવ અને એન.એસ.એસ.ખાસ શિબિરમાં સ્ક્રીપ્ટ રાઇટીંગ અને નૃત્યનિર્દેશન (પોતાની કથા રજૂ કરતી એક ભારત કી બેટીની નિષ્ફળતાથી સફળતા તરફની ગતિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા યુગલ કથ્થક નૃત્ય નિર્દેશન માટે 

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 પ્રથમ- મોદી વૃંદાલી કમલેશભાઈ
   વિશેષ ઉપલાધી (આરંગેત્રમ)  ભરત નાટ્યમ વિશારદ
એસ.વાય.બી.એ.
૭૫ 

××××××××××××××××××××××××××
             શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર 
સપ્તધારા
વિવિધ પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ 
2023-24
કૉ-ઑર્ડિનેટર                   આચાર્યશ્રી
પ્રો. રાજેશ પંડ્યા             ડૉ.કે.એસ.ચાવડા

××××××××××××××××××××××××
સપ્તધારા
‘સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા’
વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
2023-24

કૉ-ઑર્ડિનેટર
પ્રો. રાજેશ પંડ્યા

કન્વીનર 
ડૉ. જયશ્રી જે. ચૌધરી
         
વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
      વર્ષ 2023-24 દરમિયાન આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ અને સપ્તધારા કૉ-ઑર્ડિનેટર પ્રો. રાજેશ પંડયાના પ્રોત્સાહનથી સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 
(1) નિબંધ સ્પર્ધા
       વિષય : ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા વિષય પર આધારિત નિબંધ સ્પર્ધા

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 પ્રથમ-બારિયા કુસુમ દિલીપભાઈ ટી.વાય.બી.એ. 19 
2 દ્વિતીય- વસાવા દક્ષા કુંવરજીભાઈ ટી.વાય.બી.એ. 3
3 તૃત્તીય- પટેલ ચાર્મી સંતોષભાઈ ટી.વાય.બી.એ. 2
તૃત્તીય- પરમાર રીંકલ નરેનભાઈ ટી.વાય.બી.એ. 24

(2) વાર્તાલેખન સ્પર્ધા
       વિષય : ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા વિષય પર સ્વરચિત વાર્તાલેખન સ્પર્ધા
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-પઢિયાર સેવકસિંહ મનહરભાઈ ટીવાયબીએ
2 દ્વિતીય- પટેલ ચાર્મી સંતોષભાઈ ટી.વાય.બી.એ.
3 તૃત્તીય- બોરડા કૃપાલી માવજીભાઈ એફ.વાય.બી.એ.
તૃત્તીય- બોરસે યશ્વી એસ.વાય.બી.એ.

(3) અહેવાલ લેખન સ્પર્ધા
       વિષય : રામકુંડ ખાતે આયોજિત ખાસ શિબિર વિષય પર આધારિત અહેવાલ લેખન સ્પર્ધા
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ- પઢિયાર સેવકસિંહ મનહરભાઈ ટી.વાય.બી.એ. 22
2 દ્વિતીય- પટેલ ભૂમિકાકુમારી વિપુલભાઈ ટી.વાય.બી.એ. 25
3 તૃત્તીય- આહિર પ્રયોશા ઉમેદભાઈ ટી.વાય.બી.એ. 18
પ્રોત્સાહક- વસાવા દક્ષા કુંવરજીભાઈ ટી.વાય.બી.એ. 35

(4) પોસ્ટર સ્પર્ધા
       વિષય : ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા વિષય પર આધારિત પોસ્ટર સ્પર્ધા
              નિર્ણાયક : પ્રો. હરસિદ્ધિ પંચાલ અને પ્રો. શીતલ પટેલ                 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં
1 પ્રથમ- મોરી રિનલ
મોદી વૃંદાલી 
પ્રજાપતિ દિવ્યા
ગાંધી જીયા
ફણસીયા ભૂમિકા
બોરડા કૃપાલી
સોલંકી રિદ્ધિ
સોલંકી ધૃવી
બોરસે યશ્વી
કુમાવત નેહા
પટેલ ભાવિની એસ.વાય.બી.એ.
2 દ્વિતીય-C બારિયા કુસુમ દિલીપભાઈ
આહિર પ્રયોશા ઉમેદભાઈ
રાઠોડ મિતાલી 
વસાવા મિનલ
પરમાર રિંકલ
વસાવા દક્ષા
પરમાર પ્રીતિક્ષા
વાંસદીયા ટવીંકલ ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ.
ટી.વાય.બી.એ. 19
3 તૃત્તીય-C પટેલ વિશ્વા ગણપતભાઈ
આહિર વિરાલી ઉમેદભાઈ
પટેલ આયુષી મુકેશભાઈ
વસાવા સ્નેહા 
પટેલ ક્રિષ્ના 
વસાવા નિકીતા
વસાવા સેજલ
વસાવા નિકીતા ટી.વાય.બી.કોમ.
એસ.વાય.બી.એ.
ટી.વાય.બી.કોમ.
એસ.વાય.બી.એ.

(5) કાવ્ય સર્જન સ્પર્ધા
       વિષય : ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા વિષય પર આધારિત સ્વરચિત કાવ્યલેખન સ્પર્ધા
                             
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં
1 પ્રથમ- ડોબરીયા જ્યોત્સના એસ.વાય.બી.કોમ.
2 દ્વિતીય - પટેલ ચાર્મી ટી.વાય.બી.એ.
3 તૃત્તીય-ડોડિયા મોહિની મુકેશસિંહ એસ.વાય.બી.એ.
પ્રોત્સાહક-મોદી વૃંદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ. 75
પ્રોત્સાહક-પટેલ હિતીશા જમીયતભાઈ એસ.વાય.બી.એ. 89
પ્રોત્સાહક- બોરડા કૃપાલી માવજીભાઈ એફ.વાય.બી.એ.
××××××××××××××××××××××××
‘જ્ઞાનધારા’
વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
2023-24

કૉ-ઑર્ડિનેટર
પ્રો. રાજેશ પંડ્યા

કન્વીનર 
ડૉ. જી. કે. નંદા

વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
      વર્ષ 2023-24 દરમિયાન આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ અને સપ્તધારા કૉ-ઑર્ડિનેટર પ્રો. રાજેશ પંડયાના પ્રોત્સાહનથી ‘જ્ઞાનધારા’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 
(1) વકતૃત્વ સ્પર્ધા
વિષય : ભારતીય સંસ્કૃતિ, ચારિત્ર નિર્માણ, એન.એસ.એસ. અને રાષ્ટ્રનિર્માણ વિષય પર આધારિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા કોલેજ ક્ક્ષાની સ્પર્ધા. પ્રથમ વિજેતા પ્રજાપતિ દિવ્યાએ યુનિ. ઝોનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો.
          નિર્ણાયક : પ્રો. હરેશ પરીખ (બુધવાર તા.17-1-2024)
ક્રમ પરિણામ નામ વર્ગ ઇનામ
1 પ્રથમ- પ્રજાપતિ દિવ્યા એસ.વાય.બી.એ. ૫૦૧
2 દ્વિતીય- સુરતી કુણાલ નટવરભાઈ ટી.વાય.બી.એ. ૨૫૧
3 તૃત્તીય- લુણી શ્રુતિ એફ.વાય.બી.એ. ૧૦૧

(2) નિબંધ સ્પર્ધા
       વિષય : ભારતીય સંસ્કૃતિ, ચારિત્ર નિર્માણ, એન.એસ.એસ. અને રાષ્ટ્રનિર્માણ પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા વિષય પર આધારિત નિબંધ સ્પર્ધા
                     નિર્ણાયક : પ્રો. હરસિદ્ધિ પંચાલ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ- પ્રજાપતિ વૈષ્ણવી એસ.વાય.બી.કોમ.
2 દ્વિતીય- મોદી વૃંદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ.
3 તૃત્તીય- પટેલ અસ્મિતા અરવિંદભાઈ ટી.વાય.બી.એ.

(3) કાવ્ય પઠન સ્પર્ધા
       વિષય : ભારતીય સંસ્કૃતિ અને મતદાર જાગૃતિ વિષય પર આધારિત કાવ્ય પઠન સ્પર્ધા
                     નિર્ણાયક : ડૉ. હેમંત દેસાઈ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ- લુણી શ્રૃતિ એફ.વાય.બી.એ.
2 દ્વિતીય- પટેલ અસ્મિતા અરવિંદભાઈ ટી.વાય.બી.એ.
દ્વિતીય- બારિયા કુસુમ દિલીપભાઈ ટી.વાય.બી.એ. 19
3 તૃત્તીય- મોદી વૃંદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ.

(4) પોસ્ટર સ્પર્ધા
       વિષય :  મતદાર જાગૃતિ વિષય પર આધારિત કાવ્ય પઠન સ્પર્ધા
                     નિર્ણાયક : પ્રો. સોનલ ખંડપુર , ડૉ. ભાગ્યશ્રી કુલકર્ણી, ડૉ.નિશા વસાવા
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ- પ્રજાપતિ વૈષ્ણવી એસ.વાય.બી.કોમ.
2 દ્વિતીય-
દ્વિતીય-
દ્વિતીય- રાઠોડ કોમલ 
ડોડિયા મોહિની 
પટેલ હિતીશા જમિયતભાઈ એફ.વાય.બી.એ.
એસ.વાય.બી.એ.
એસ.વાય.બી.એ.
3 તૃત્તીય- પટેલ અસ્મિતા અરવિંદભાઈ ટી.વાય.બી.એ.

(5) વકતૃત્વ સ્પર્ધા મતદાર જાગૃતિ
નિર્ણાયક : પ્રો. હરેશ પરીખ 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T પ્રજાપતિ દિવ્યા મહેશભાઈ એસ.વાય.બી.એ. 45
2 દ્વિતીય-C મુલતાની રુહીના અમીનભાઈ એસ.વાય.બી.એ. 52

(6) વકતૃત્વ સ્પર્ધા 
નિર્ણાયક : પ્રો. હરેશ પરીખ 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ- બારિયા કુસુમ દિલીપભાઈ ટી.વાય.બી.એ. 19
2 દ્વિતીય- મુલતાની રુહીના અમીનભાઈ એસ.વાય.બી.એ. 92
3 તૃત્તીય-Cપ્રજાપતિ દિવ્યા મહેશભાઈ એફ.વાય.બી.એ. 45
×××××××××××××××××××××××
સપ્તધારા
‘કલા કૌશલ્ય ધારા’
વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
2023-24

કૉ-ઑર્ડિનેટર
પ્રો. રાજેશ પંડ્યા

કન્વીનર 
પ્રો. સોનલ ખંડપુર

વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
      વર્ષ 2023-24 દરમિયાન આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ અને સપ્તધારા કૉ-ઑર્ડિનેટર પ્રો. રાજેશ પંડયાના પ્રોત્સાહનથી કલા કૌશલ્યધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 
(1) ચિત્ર સ્પર્ધા
       વિષય : આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર આધારિત ચિત્ર સ્પર્ધા
                   નિર્ણાયક : પ્રો. હરેશ પરીખ અને પ્રો. અશરફ પટેલ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 પ્રથમ-રાઠોડ હેતલબેન સુરેશભાઈ એફ.વાય.બી.એ.
પ્રથમ- બોરડા કૃપાલી માવજીભાઈ એફ.વાય.બી.એ.
2 દ્વિતીય- બોરસે યશ્વી એસ.વાય.બી.એ.
3 તૃત્તીય- પ્રજાપતિ ધરતી જયંતીભાઈ એસ.વાય.બી.કોમ.
પ્રોત્સાહક- લિમ્બચિયા વિશાખા ધર્મેશભાઈ એસ.વાય.બી.કોમ.
પ્રોત્સાહક- રાણા અર્ચના નીલેશભાઈ એસ.વાય.બી.કોમ.

×××××××××××××××××××××××
સપ્તધારા
‘ખેલ-કૂદ ધારા’
વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
2023-24

કૉ-ઑર્ડિનેટર
પ્રો. રાજેશ પંડ્યા

કન્વીનર 
ડૉ. મનેષ પટેલ

વર્ષ 2023-24 દરમિયાન આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ અને સપ્તધારા કૉ-ઑર્ડિનેટર પ્રો. રાજેશ પંડયાના પ્રોત્સાહનથી ખેલકૂદધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 


૧) ઇન્ટર ક્લાસ ક્રીકેટ ટુર્નામેન્ટ

મેન ઓફ ધી મેચ
ખાસિયા આયાજ મુસ્તાક

ચેમ્પિયન ટીમ
૧.કેપ્ટન : મિસ્ત્રી વિશાલકુમાર હરેશભાઈ
૨. પટેલ પંકજ બુધાભાઈ પટેલ
૩.પટેલ હિરેન રમેશભાઈ
૪.ખાસિયા આયાજ મુસ્તાક
૫. પંચાલ પાર્થ અશોકભાઈ
૬. પટેલ દિવ્યેશ રાજેશભાઈ
૭. પટેલ અક્ષયકુમાર પ્રતાપભાઈ
૮. મનસુરી અલ્તાફ મો.જાવીદ
૯. પટેલ રાહુલકુમાર રમેશભાઈ
૧૦. રાણા કુલદીપસિંહ દિપેન્દ્રસિંહ
૧૧. વસાવા કૌશિક નટવરભાઈ

 રનર અપ ટીમ
૧.કેપ્ટન :  પટેલ રોનક સુરેશભાઈ
2. શાહ એઝાઝ એમ.
3. રાઠોડ જૈનિલ કૌશિકભાઈ
4. પઢીયાર સેવક સિંહ મનહરભાઈ
5. પટેલ સ્મિતકુમાર હરેશભાઈ
6. વસાવા નિલેશ તુલસીંગભાઈ
7.પટેલ શશાંક જગદીશભાઈ
8. જોગિયાત મોસાદ ફારુક
9. ગુજ્જર સાજનભાઈ ભેરુજી
10. ચૌધરી અવિનાશ સુધીરભાઈ
11. પટેલ ભૌતિક કમલેશભાઈ

પરંપરાગત પ્રાચીન રમતો

(1) રસ્સાખેંચ સ્પર્ધા
       વિષય : પરંપરાગત પ્રાચીન રમતો વિષય પર આધારિત રસ્સાખેંચ સ્પર્ધા
                   નિર્ણાયક : ડૉ. મનેષ પટેલ અને શ્રી નીરવ પટેલ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
પ્રથમ જીયા એન્ડ ગૃપ
1 C ગાંધી જીયા એસ.વાય.બી.એ.
2 C આહિર શિવાંગિની ટી.વાય.બી.એ.
3 C આહિર ક્રિષ્ના મુકેશભાઈ એફ.વાય.બી.એ.
4 C આહિર શ્રેયા મહેશભાઈ એફ.વાય.બી.એ.
5 C આહિર પૂજા નટુભાઈ એફ.વાય.બી.એ.
6 C લૂણી શ્રુતિ ચંદુભાઈ એફ.વાય.બી.એ.
7 C કુમાવત ડિમ્પલ રામલાલભાઈ એફ.વાય.બી.એ.
8 C વસાવા મનીષા એફ.વાય.બી.એ.
9 C વસાવા નિર્મળા ટી.વાય.બી.એ.
10 C વસાવા હિરલ ગંભીરભાઈ ટી.વાય.બી.એ.
11 C રાઠવા સંગીતા એફ.વાય.બી.એ.
(2)                                 લંગડી
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T વસાવા મનીષા એફ.વાય.બી.એ.
2 દ્વિતીય-C પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ.
3 તૃત્તીય-C રાઠવા સંગીતા એફ.વાય.બી.એ.





(3) બેક રનીંગ

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ.
2 દ્વિતીય-C ડોડિયા મોહિની એસ.વાય.બી.એ.
3 તૃત્તીય-C કુમાવત ડિમ્પલ રામલાલભાઈ એફ.વાય.બી.એ.

(4) સતોડીયા

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
પ્રથમ-
1 C મોદી વૃંદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ.
2 C પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ.
3 C ડોડિયા મોહિની એસ.વાય.બી.એ.
4 C રાઠવા સંગીતા એફ.વાય.બી.એ.
5 C બોરડા કૃપાલી માવજીભાઈ એફ.વાય.બી.એ.
6 C વસાવા હેતલ એસ.વાય.બી.એ.
7 C લૂણી શ્રુતિ ચંદુભાઈ એફ.વાય.બી.એ.

(5) લીંબુ ચમચી
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T પટેલ અસ્મિતા અરવિંદભાઈ ટી.વાય.બી.એ.
1 પ્રથમ-T ડોડિયા મોહિની એસ.વાય.બી.એ.
2 દ્વિતીય-C પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ.
3 તૃત્તીય-C ફણસીયા ભૂમિકા એફ.વાય.બી.એ.
3 તૃત્તીય-C આહિર ક્રિષ્ના મુકેશભાઈ એફ.વાય.બી.એ.

(6) સંગીત ખુરશી

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ.
2 દ્વિતીય-C મોદી વૃંદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ.
3 તૃત્તીય-C ગાંધી જીયા જેનિશકુમાર એસ.વાય.બી.એ.

(7)સંગીત ખુરશી-2 નહેરુ યુવા કેંદ્ર

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T બોરડા કૃપાલી માવજીભાઈ એફ.વાય.બી.એ.
2 દ્વિતીય-C કુમાવત ડિમ્પલ એફ.વાય.બી.એ.
3 તૃત્તીય-C પ્રજાપતિ દિવ્યા મહેશભાઈ એસ.વાય.બી.એ.

(4) વીર નર્મદ યુનિ. સુરત ખાતે 50 મા ઍથ્લેટિક મીટ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T

પ્રથમ -T
(1)ગામીત દાઉદ જિંકયાભાઈ
5000 મીટર દોડમાં યુનિ. ક્ક્ષાએ સર્વપ્રથમ 
(2)વિશેષ નોંધ : વીર નર્મદ યુનિ. સુરત 1500 મીટર દોડમાં ઍથ્લેટિક મીટમાં સિલેક્ટ થઈ ભેવનેશ્વર ઑલ યુનિ. સ્પર્ધામાં ભાગ લીધો. એમ.એ.
2. પ્રથમ-T પાંડે પવન
100,200 મીટર દોડ એસ.વાય.બી.એ.
બહેનો
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 સહભાગિતા-C આહિર ક્રિષ્ના મુકેશભાઈ(ગોળાફેંક) એફ.વાય.બી.એ.
2 સહભાગિતા-C વસાવા મનીષા એફ.વાય.બી.એ.
3 સહભાગિતા-C રાઠવા સંગીતા એફ.વાય.બી.એ.
4 સહભાગિતા-C ફણસીયા ભૂમિકા એફ.વાય.બી.એ.
5 સહભાગિતા-C આહિર વિરાલી ઉમેદભાઈ એસ.વાય.બી.એ.
6 સહભાગિતા-C આહિર પિયુષા હસમુખભાઈ એસ.વાય.બી.એ.
×××××××××××××××××××
સપ્તધારા
‘ગીત-સંગીત-નૃત્ય ધારા’
વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ 
2023-24

કૉ-ઑર્ડિનેટર
પ્રો. રાજેશ પંડ્યા

કન્વીનર 
ડૉ. હેમંત દેસાઈ


વર્ષ 2023-24 દરમિયાન આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ અને સપ્તધારા કૉ-ઑર્ડિનેટર પ્રો. રાજેશ પંડયાના પ્રોત્સાહનથી ગીત-સંગીત-નૃત્યધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 
(1) કાવ્ય પઠન
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T લૂણી શ્રુતિ ચંદુભાઈ એફ.વાય.બી.એ. 1
2 દ્વિતીય-C બારિયા કુસુમ દિલીપભાઈ ટી.વાય.બી.એ. 19
3 તૃત્તીય-C પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ. 89

(2) હળવું કંઠ્ય સંગીત 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T વસાવા નિર્મલા મહેન્દ્રભાઈ ટી.વાય.બી.એ.
2 દ્વિતીય પરમાર દર્શના એસ.વાય.બી.એ
3. તૃત્તીય રાઠોડ મિતાલી મહેંદ્રભાઈ ટી.વાય.બી.એ.

(3) દેશ ભક્તિગીત 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T વસાવા નિર્મલા મહેન્દ્રભાઈ ટી.વાય.બી.એ.

(4) એકપાત્રીય અભિનય
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 પ્રથમ-T પ્રજાપતિ દિવ્યા મહેશભાઈ એસ.વાય.બી.એ. 45
2 દ્વિતીય-C મોરી રિનલ ભરતભાઈ એસ.વાય.બી.એ. 51
3 તૃત્તીય-C મૂલતાની રુહીના અમીનભાઈ એસ.વાય.બી.એ. 52

(5) સમૂહગીત
પ્રથમ લૂણી શ્રુતિ ગૃપ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 C લૂણી શ્રુતિ ચંદુભાઈ એફ.વાય.બી.એ.
2 C આહિર શ્રેયા મહેશભાઈ એફ.વાય.બી.એ.
3 C આહિર પૂજા નટુભાઈ એફ.વાય.બી.એ.
4 C પવાર સાગર નાગસેનભાઈ એફ.વાય.બી.એ.
5 C પરમાર કુલદિપ એફ.વાય.બી.એ.
6 C આહિર વૈષ્ણવી મહેશભાઈ એસ.વાય.બી.એ.

દ્વિતીય પઠાણ અક્શા ગૃપ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 C પઠાણ અકશા ઈનાયત એસ.વાય.બી.એ.
2 C પઠાણ સીરીન ગ્યાસુદ્દીન એસ.વાય.બી.એ.
3 C પઠાણ સાહિસ્તા સાજીદ એસ.વાય.બી.એ.
4 C પઠાણ મહેફૂજા ફિરોજ એસ.વાય.બી.એ.
5 C ચૌહાણ સાલેહા રફીક એસ.વાય.બી.એ.

તૃત્તીય બારિયા કુસુમ ગૃપ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 C પરમાર રિંકલ નરેન્દ્રભાઈ ટી.વાય.બી.એ.
2 C બારિયા કુસુમ દિલીપભાઈ ટી.વાય.બી.એ.
3 C આહિર પ્રયોશા ઉમેદભાઈ ટી.વાય.બી.એ.
4 C વસાવા દક્ષા કુંવરજીભાઈ ટી.વાય.બી.એ.
5 C રાઠોડ મિતાલી મહેન્દ્રભાઈ ટી.વાય.બી.એ.
6 C વાંસદિયા ટ્વીંકલ હરિસિંહ્ભાઈ ટી.વાય.બી.એ.
7 C વસાવા મિનલ સુરેન્દ્રભાઈ ટી.વાય.બી.એ.

(1) સમૂહનૃત્ય 
પ્રથમ ગૃપ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 C ગાંધી જીયા જેનીલકુમાર એસ.વાય.બી.એ.
2 C કલારા અર્પિત તાનસિંગભાઈ એસ.વાય.બી.એ.
3 C વસાવા નિતેશ નરેન્દ્રભાઈ એસ.વાય.બી.એ.
4 C મોદી વૃદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ.
5 C ફણસીયા ભૂમિ ચંદ્રકાંતભાઈ એફ.વાય.બી.એ.
6 C બોરડા કૃપાલી માવજીભાઈ એફ.વાય.બી.એ.
7 C પટેલ પ્રિયંકા મનોજભાઈ એફ.વાય.બી.એ.
8 C પટેલ નેહા ભરતભાઈ એફ.વાય.બી.કોમ.
9 C પટેલ પલક કમલેશભાઈ એફ.વાય.બી.કોમ.
10 C વસાવા દિશા શૈલેશભાઈ એફ.વાય.બી.કોમ.
11 C સોલંકી અંજલિ બળવંતભાઈ એફ.વાય.બી.કોમ.
12 C પંચાલ પિનલ જયેશભાઈ એફ.વાય.બી.કોમ.
13 સોલંકી રિદ્ધિ યોગેંદ્રસિંહ એફ.વાય.બી.એ.
14 વસાવા સર્જના શૈલેષભાઈ એફ.વાય.બી.કોમ.

દ્વિતીય ગૃપ
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં.
1 C ડોડીયા મોહિની મુકેશસિંહ એસ.વાય બી.એ ૮૫
2 C પટેલ હિતીશા જમીયતભાઈ એસ.વાય બી.એ ૮૯
3 C રાઠોડ કોમલ સંજયભાઈ એફ.વાય બી.એ ૨૯
4 C રાઠોડ હેતલ સુરેશભાઈ એફ.વાય બી.એ ૧૦૩
5 C વસાવા વૈભવી ખાનપરભાઈ એફ.વાય બી.એ ૯૫
6 C વસાવા સેવાનતા સુખદેવભાઈ એફ.વાય બી.એ ૧૪૧
7 C વસાવા પૂજા સતીશભાઈ એફ.વાય બી.એ ૧૪૦
8 C અખાડે પૂનમ કૈલાસ ભાઈ એફ.વાય બી.એ ૯૪
9 C સંગારા ઈશા પ્રતાપસિંહ એફ.વાય બી.એ ૮૧
10 C મિસ્ત્રી હેમાંશી ઠાકોરભાઈ એફ.વાય બી.એ ૧૨૪

⚫2023-24 રાષ્ટ્રીય સેવા યોજના ખાસ શિબિર ક્ષેત્રે  સેવાકીય કામગીરી
ક્રમ સેવા નામ  
- રામકુંડ આશ્રમ એન.એસ.એસ. શિબિર માટે સ્થળ, ભોજન, ભારતીય સંસ્કૃતિ સંસ્કાર પ્રવચન મહામંડલેશ્વર 1008 
પ.પૂજ્ય ગંગાદાસ બાપુ સ્મરણ
-ભાષા, ભૂષા અને ભોજન સુપ્રસિદ્ધ કથાકાર પ્રિયાંશુજી મહારાજ સ્મરણ
- દીપપ્રાગટ્ય વડે ઉદ્ઘાટન સંત શ્રી કોશલદાસજી મહારાજ સ્મરણ
1.આચાર્યશ્રી ડૉ. કે.એસ.ચાવડા
2C શ્રી કૌશિક લિમ્બચિયા
3 C શ્રી અનિલ બિંદ
4C શ્રી જવાહરભાઈ
5. C સોહેલ દીવાન
6 C સઈદ શાહ
7 C પ્રો.હરસિદ્ધિ પંચાલ
8 C પ્રો.શીતલ પટેલ
9 C શ્રી ધર્મેશ પટેલ
19. C શ્રી નીરવ પટેલ
11. C શ્રી વિશાલ મિસ્ત્રી
12. C ગીતાબેન વસાવા
13. C રતનબેન વસાવા

   
⚫2023-24 રાષ્ટ્રીય સેવા યોજના ક્ષેત્રે કૉલેજ સ્તરે વિશિષ્ટ કામગીરીની સિદ્ધિ
વિષય : કૉલેજ કક્ષાએ આયોજિત તમામ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તથા ખાસ શિબિરમાં ટીમ લીડર અને કૉ-લીડર તરીકે તથા અન્ય શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ સ્વયંસેવકનું સન્માન

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 શ્રેષ્ઠ સ્વયંસેવક-T બારિયા કુસુમ દિલીપભાઈ ટી.વાય.બી.એ.  
2 શ્રેષ્ઠ સ્વયંસેવક-T આહિર પ્રયોશા ઉમેદભાઈ ટી.વાય.બી.એ.
3 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ અસ્મિતા અરવિંદભાઈ ટી.વાય.બી.એ.
4 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ વિશ્વા ગણપતભાઈ ટી.વાય.બી.કોમ.
5 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ ચાર્મી ટી.વાય.બી.એ.
6 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ ભૂમિકા વિપુલભાઇ ટી.વાય.બી.એ.
7 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ વિશાલ સોમભાઈ ટી.વાય.બી.એ.
8 શ્રેષ્ઠ સ્વયંસેવક-T વસાવા દક્ષા કુવરજીભાઈ ટી.વાય.બી.એ.
9 શ્રેષ્ઠ સ્વયંસેવક-T વસાવા મીનલ સુરેન્દ્રભાઈ ટી.વાય.બી.એ.
10 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પાટણવાડિયા ધર્મેશ મનહરભાઈ ટી.વાય.બી.એ.
11 શ્રેષ્ઠ સ્વયંસેવક-T સુરતી કુણાલ નટવર એસ.વાય.બી.કોમ
12 શ્રેષ્ઠ સ્વયંસેવક-T રાઠોડ મિતાલી મહેન્દ્રભાઈ એસ.વાય.બી.એ.
13 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પરમાર રીન્કલ નરેન્દ્રભાઈ એસ.વાય.બી.એ
14 શ્રેષ્ઠ સ્વયંસેવક-T વસાદીયા ટ્વિન્કલ હરિસિંહ એસ.વાય.બી.એ
15 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ આયુષી મુકેશભાઈ એસ.વાય.બી.કોમ
16 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પઠાણ અક્શા એસ.વાય.બી.એ
17 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ હિના એસ.વાય.બી.એ
18 શ્રેષ્ઠ સ્વયંસેવક-T મોરી  રીનલ એસ.વાય.બી.એ

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
19 શ્રેષ્ઠ સ્વયંસેવક-T ઘીવાલા ગ્રીષ્મા પીનેશભાઈ એસ.વાય.બી.એ.  
20 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પઠાણ સીરીન એસ.વાય.બી.એ
21 શ્રેષ્ઠ સ્વયંસેવક-T ગાંધી જીયા જેનીશકુમાર એસ.વાય.બી.એ
22 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પ્રજાપતિ દિવ્યા મહેશભાઈ એસ.વાય.બી.એ
23 શ્રેષ્ઠ સ્વયંસેવક-T વસાવા નીતેશ નરેન્દ્રભાઈ એસ.વાય.બી.કોમ
24 શ્રેષ્ઠ સ્વયંસેવક-T ડોડીયા મોહિની એસ.વાય.બી.એ
25 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ હિતીશા જમિયતભાઈ એસ.વાય.બી.એ
26 શ્રેષ્ઠ સ્વયંસેવક-T આહિર વિરાલી એસ.વાય.બી.એ
27 શ્રેષ્ઠ સ્વયંસેવક-T ડોબરિયા જ્યોત્સના  એસ.વાય.બી.એ
28 શ્રેષ્ઠ સ્વયંસેવક-T ચૌધરી અવિનાશ સુધીરભાઈ એસ.વાય.બી.કોમ
29 શ્રેષ્ઠ સ્વયંસેવક-T કલારા અર્પિત તાનસીંગભાઈ એસ.વાય.બી.એ
30 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ ભૌતિક એસ.વાય.બી.એ
31 શ્રેષ્ઠ સ્વયંસેવક-T મોદી વૃંદાલી કમલેશભાઈ એસ.વાય.બી.એ
32 શ્રેષ્ઠ સ્વયંસેવક-T બોરડા કૃપાલી માવજી ભાઈ એફ.વાય .બી.એ
33 શ્રેષ્ઠ સ્વયંસેવક-T વસાવા અલ્કેશ એફ.વાય .બી.એ
34 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ નેહા એફ.વાય .બી.એ
35 શ્રેષ્ઠ સ્વયંસેવક-T પટેલ પલક એફ.વાય .બી.એ
36 શ્રેષ્ઠ સ્વયંસેવક-T તેલવા યુશુફ એફ.વાય .બી.કો
37 શ્રેષ્ઠ સ્વયંસેવક-T કિશોરી અતુલ એફ.વાય .બી.કોમ 

⚫પ્રવાસ સમિતિનું સફળ આયોજન કરનારનું સન્માન
૧. પઢીયાર સેવક સિંહ મનહરભાઈ
૨. પટેલ ભૂમિકા વિપુલભાઈ
૩. શાહ એઝાઝ એમ.
૪. પટેલ રોનક સુરેશભાઈ
૫. શર્મા મેઘા
૬. આહિર કિશન ધનસુખભાઈ
૭. પટેલ પાયલ કેશવભાઈ

⚫એનએસએસ અને વિવિધ પ્રવૃત્તિઓ માં ફોટોગ્રાફી
૧. પટેલ વિશાલ સોમાભાઈ
૨. પઢીયાર સેવકસિંહ મનહરભાઈ
૩. પટેલ આયુષી મુકેશભાઈ 
૪. રાઠોડ મિતાલી 
૫. ચૌધરી અવિનાશ સુધીરભાઈ 
૬. ગુજ્જર સાજન ભેરુજી
૭.

⚫ 2023-24 રાષ્ટ્રીય સેવા યોજના ક્ષેત્રે ખાસ શિબિર 
૧. કૅમ્પસ ઍમ્બૅસૅડર : પઢીયાર સેવકસિંહ મનહરભાઈ
૨. કૅમ્પસ ઍમ્બૅસૅડર : ડોબરીયા જ્યોત્સના

લીડર - કૉ -લીડર
૧.લીડર :
 કૉ -લીડર :
૨.લીડર :
 કૉ -લીડર :
૩.લીડર :
 કૉ -લીડર :
૪.લીડર :
 કૉ -લીડર :
૫.લીડર :
 કૉ -લીડર :
૬.લીડર :
 કૉ -લીડર :
૭.લીડર :
 કૉ -લીડર :


⚫2023-24 રાષ્ટ્રીય સેવા યોજના ક્ષેત્રે ખાસ શિબિર અને વાર્ષિકોત્સવમાં દેશભક્તિ અભિનય નૃત્ય ગીત સ્તરે વિશિષ્ટ સહભાગિતા કામગીરીની સિદ્ધિ
વિષય : કૉલેજ કક્ષાએ આયોજિત તમામ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તથા ખાસ શિબિરમાં  સ્વયંસેવકનું સન્માન

ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 દેશ ભક્તિ ગીત
કૉરિયોગ્રાફર : મોદી વૃંદાલી કમલેશભાઈ
2 પ્રજાપતિ દિવ્યા મહેશભાઈ
3 ગાંધી જીયા જેનીશકુમાર
4 રાઠોડ મિતાલી મહેન્દ્રભાઈ
5 પટેલ હિતીશા જમિયતભાઈ
6 આહિર વિરાલી ઉમેદભાઈ
7 બોરસે યશ્વી પ્રભાકરભાઈ
8 પટેલ ભાવિની જયેશભાઈ
9 શેખ હુમેરા યુસુફ
10 શેખ સાનિયા સાજીદ
11 મોરી રિનલ ભરતકુમાર
12 ફણસીયા ભૂમિકા ચંદ્રકાંતભાઈ
13 સોલંકી રિદ્ધિ યોગેંદ્રસિંહ
14 સોલંકી ધૃવી યોગેંદ્રસિંહ
15 બોરડા કૃપાલી માવજીભાઈ
16 આહિર પ્રયોશા ઉમેદભાઈ
17 બારિયા કુસુમ દિલીપભાઈ
18 ચૌહાણ કાજલ ફતેહસિંહ
19.ડોડિયા મોહિની મુકેશસિંહ
20 કુમાવત નેહા અમરચંદભાઈ
21 વસાવા નિતેશ નરેંદ્રભાઈ
22 કલારા અર્પિત તાનસીંગભાઈ

⚫ યુગલ નૃત્ય 
ક્રમ પરિણામ નામ વર્ગ રોલ નં. 
1 મોદી વૃંદાલી કમલેશભાઈ
2 કલારા અર્પિત તાનસેનભાઈ

◾➡️➖ ⚫▪️🔹