રવિવાર, 19 જાન્યુઆરી, 2025

જયશ્રી ચૌધરીનો જીવન પરિચય


જયશ્રી ચૌધરી જીવન પરિચય 
નામ : પ્રો. ડો. જયશ્રી ચૌધરી
ઉપનામ : આશા
અભ્યાસ : M.A.,Ph.D., SLET 

વ્યવસાય : શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ‘શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર (ગુજરાત)’માં ઍસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. એસોસિએટ પ્રોફેસર (ગુજરાતી વિષય) અંકલેશ્વર (Since 2nd February 1995..)

મૂળ વતન : નળધરા તાલુકો મહુવા જીલ્લો સુરત ગુજરાત 

 જન્મ સ્થળ : ડુંગરી તાલુકો મહુવા જીલ્લો સુરત ગુજરાત

 જન્મ તારીખ : 1 st MAY 1971

 માતાનું નામ : સીતાબેન ચૌધરી

 પિતાનું નામ : જયસિંગભાઈ શંભુભાઈ ચૌધરી.

 વિશિષ્ટ ઉપલબ્ધિઓ : 

Prof. Mohanlal Parvatishankar મેડલ
(April 1994) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત M.A. કક્ષાએ ગુજરાતી વિષયમાં સર્વાધિક ગુણ માટે Prof. Mohanlal Parvatishankar મેડલ પ્રાપ્ત થયું હતું.

Shree Ranchhodji Bhagwanji Naik & Smt.Maniben Ranchhodji Naik (Sarav) Prize 
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત M.A. કક્ષાએ સર્વાધિક ગુણ પ્રાપ્તિ માટે(April 1994) Shree Ranchhodji Bhagwanji Naik & Smt.Maniben Ranchhodji Naik (Sarav) Prize securing the first rank amongst the candidates who passed the M.A.Degree Examination પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

(January 2002) SLET EXAM PASS કરી હતી.

Ph.D. Degree
(March 2002) Ph.D. Degree ( વિષય : ચુનીલાલ મડીયાની નવલકથાઓનો વિવેચનાત્મક અભ્યાસ)

અધ્યાપકોની શ્રેણીમાં પ્રથમ સ્થાન
(20 th March 2009)1st Position in State level Essay Writing Compitition on Swarnim Gujrat( lecturer's Catagory) Topic : ‘ સ્વર્ણિમ ગુજરાત તરફ પ્રગતિની ગાથા ‘ અધ્યાપકોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.

પથદર્શક ગૌરવ 
5 -1-2017 ના રોજ ક્ષિપ્રા ગણેશ મંદિર અંકલેશ્વર તરફથી ‘ પથદર્શક ગૌરવ ‘ સન્માન (દસ વર્ષના શિક્ષણ, સાહિત્ય સર્જન અને સામાજિક યોગદાન માટે આપવામાં આવ્યું હતું. 

છિલુગરી" નવલકથાને પ્રશંસા પુરસ્કાર 
 (18-3-2019) અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત ગુજરાતી લઘુનવલ સ્પર્ધામાં "છિલુગરી" નવલકથાને પ્રશંસા પુરસ્કાર મળ્યો હતો.


પ્રકાશિત પુસ્તકો :
 1. "આશા " (વાર્તા સંગ્રહ) 2015

2. Gandhian Thoughts on Chaudhary Region (Research) 2013

 3.વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ (સંશોધન) 2014

4. ભારતીય આદિમ સંગીત- ચૌધરી સમાજના ગીતો (સંશોધન ) 2015

5.ચૌધરી સમાજની લોકકંઠ્ય કથાઓ અને ઉખાણા (સંશોધન) 2015

6. ચૌધરી સમાજના લોકગીત CD 2012

7. શબ્દવિશેષ ભાગ -૨ (સહસંપાદન ) 2015

8. કુસુમાકર (સહસંપાદન) 2015

9. "છિલુગરી" નવલકથા (આગામી)



"હું આ વિગતો પબ્લિક ડોમેન માટે મુક્ત કરું છું. જેથી કોઈપણ વ્યક્તિ એનો મફત ઉપયોગ કરી શકે."
                          જયશ્રી ચૌધરી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો